રાજયમાં વધુ એક ગેરકાયદે કોલસેન્ટરનો પર્દાફાશ થયો છે.ખેડાના સંધાણા પાસે ચાલતા ગેરકાયદે ઇન્ટરનેશનલ કોલસેન્ટર ચાલતું હતું. જેની જાણ થતાં LCB અને RR સેલની સંયુક્ત ટીમે રેડ કરી હતી.. આ દરમિયાન LCB અને RRની સંયુક્ત ટીમે 8 જેટલા આરોપીની ઘરપકડ કરી હતી. જો કે આ કોલસેન્ટરમાં આ આરોપીએ અમેરિકા અને કેનેડેમાં કોલ કરતાં હતા અને ત્યાંના નાગરિકોને લાલચ આપીને છેતરપિંડી કરતા હતા. આ ઉપરાંત ગેરકાયદે ઇન્યોરન્સના કાર્ડ પણ ખરીદતા હતા.મહત્વનું છે કે પકડાયેલા આ 8 આરોપી પૈકી મુખ્ય એક આરોપી કાલુપુરનો છે. જેનું નામ મુનાફ છે
Not Set/ ખેડાના સંધાણા પાસે ગેરકાયદે ઇન્ટરનેશનલ કોલસેન્ટર ઝડપાયુ
રાજયમાં વધુ એક ગેરકાયદે કોલસેન્ટરનો પર્દાફાશ થયો છે.ખેડાના સંધાણા પાસે ચાલતા ગેરકાયદે ઇન્ટરનેશનલ કોલસેન્ટર ચાલતું હતું. જેની જાણ થતાં LCB અને RR સેલની સંયુક્ત ટીમે રેડ કરી હતી.. આ દરમિયાન LCB અને RRની સંયુક્ત ટીમે 8 જેટલા આરોપીની ઘરપકડ કરી હતી. જો કે આ કોલસેન્ટરમાં આ આરોપીએ અમેરિકા અને કેનેડેમાં કોલ કરતાં હતા અને ત્યાંના […]
