Not Set/ ગાંધીનગર/ LRD મુદ્દે દિનેશ બાંભણિયાએ મંતવ્ય ન્યૂઝ સાથે કરી ખાસ વાતચીત

LRD ભરતી વિવાદને લઈને બિન અનામત વર્ગની મહિલાઓ હવે ગાંધીનગરમાં રસ્તા પર ઉતરી આવી છે. જનરલ કેટેગરીની મહિલા અનામતમાં સ્થાન ન મેળવી શકે તેવી જોગવાઈ સાથેના જીએડી દ્વારા બહાર પડેલા તા.1-8-2018ના ઠરાવને રદ કરવાની માંગણી સાથે છેલ્લા 65 દિવસથી ગાંધીનગરમાં SC, ST, OBCની મહિલા ઉમેદવારો ઉપવાસ આંદોલન કરી રહી છે, જેની સામે સરકારે મંગળવારે નમતું […]

Top Stories Gujarat Others
Untitled 125 ગાંધીનગર/ LRD મુદ્દે દિનેશ બાંભણિયાએ મંતવ્ય ન્યૂઝ સાથે કરી ખાસ વાતચીત

LRD ભરતી વિવાદને લઈને બિન અનામત વર્ગની મહિલાઓ હવે ગાંધીનગરમાં રસ્તા પર ઉતરી આવી છે. જનરલ કેટેગરીની મહિલા અનામતમાં સ્થાન ન મેળવી શકે તેવી જોગવાઈ સાથેના જીએડી દ્વારા બહાર પડેલા તા.1-8-2018ના ઠરાવને રદ કરવાની માંગણી સાથે છેલ્લા 65 દિવસથી ગાંધીનગરમાં SC, ST, OBCની મહિલા ઉમેદવારો ઉપવાસ આંદોલન કરી રહી છે, જેની સામે સરકારે મંગળવારે નમતું જોખી જીએડીના ઠરાવમાં આંશિક સુધારો કરવાની જાહેરાત કરી હતી.

દિનેશ બાંભણિયા સહિતના આગેવાનો હવે બિન અનામત વર્ગની મહિલાઓને ટેકો આપીને સરકાર સામે બાંયો ઉંચી કરી છે અને સરકારને અલ્ટીમેટમ આપી દીધું છે.દિનેશ બાંભણિયાએ મંતવ્ય ન્યૂઝ સાથેની વાતચીતમાં શું કહ્યું સાંભળો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.