Not Set/ નડિયાદ : ગણેશ વિસર્જન દરમિયાન તળાવમાં ડૂબી જતા એક યુવાનનું મોત

નડિયાદ, ગણેશ ઉત્સવ ઉજવણી દેશભરમાં ઘામધૂમથી કરવામાં આવી હતી. જે બાદ વે ગણેશજીની પૂજા અર્ચના કર્યા બાદ વિસર્જન કરવામાં આવી રહ્યું હતું. ત્યારે નડિયાદમાં ગણેશ વિસર્જન દરમિયાન એક યુવાન ડડૂબી જવાથી મોત નિપજ્યું હતું. આપને જણાવી દઈએ કે  પીજ ગામે તળાવમાં ડૂબી જતા યુવાનનું મોત થયું હતું. જે બાદ  સ્થાનિક તરવૈયાઓ દ્વારા યુવાનનો મૃતદેહને બહાર […]

Gujarat Others

નડિયાદ,

ગણેશ ઉત્સવ ઉજવણી દેશભરમાં ઘામધૂમથી કરવામાં આવી હતી. જે બાદ વે ગણેશજીની પૂજા અર્ચના કર્યા બાદ વિસર્જન કરવામાં આવી રહ્યું હતું. ત્યારે નડિયાદમાં ગણેશ વિસર્જન દરમિયાન એક યુવાન ડડૂબી જવાથી મોત નિપજ્યું હતું.

આપને જણાવી દઈએ કે  પીજ ગામે તળાવમાં ડૂબી જતા યુવાનનું મોત થયું હતું. જે બાદ  સ્થાનિક તરવૈયાઓ દ્વારા યુવાનનો મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.