Not Set/ ગેગરીનના કીડા ડોક્ટરે દર્દીના સગા પાસે કઢાવતા ફરિયાદ

વડોદરા, વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ડોક્ટરે પોતાની જવાબદારી દર્દીના સગા પર નાખતા તેની સામે ફરિયાદ કરવામાં આવી છે.  વાત જાણે એમ છે કે એક વૃદ્ધને ગેગરીનનું દર્દ ઉપડતા તેમને એસ એસ જી હોસ્પિટલ ખાતે લાવામાં આવ્યા હતા.આ વૃદ્ધને જ્યાં ગેંગરીન થયું હતું ત્યાં કીડા પણ પડ્યા હતા.હવે ગેંગરીનના કીડા કાઢવાની જવાબદારી ડોક્ટરની હોવા છતાં  ડોક્ટરોએ પોતાની […]

Top Stories Gujarat Vadodara Videos

વડોદરા,

વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ડોક્ટરે પોતાની જવાબદારી દર્દીના સગા પર નાખતા તેની સામે ફરિયાદ કરવામાં આવી છે.  વાત જાણે એમ છે કે એક વૃદ્ધને ગેગરીનનું દર્દ ઉપડતા તેમને એસ એસ જી હોસ્પિટલ ખાતે લાવામાં આવ્યા હતા.આ વૃદ્ધને જ્યાં ગેંગરીન થયું હતું ત્યાં કીડા પણ પડ્યા હતા.હવે ગેંગરીનના કીડા કાઢવાની જવાબદારી ડોક્ટરની હોવા છતાં  ડોક્ટરોએ પોતાની જવાબદારી વૃદ્ધના પુત્રને આપી દીધી અને પુત્ર પાસે ઓઇલ મંગાવી ગેંગરીનના કીડા કઢાવ્યા હતા.

ચોંક્વાનારી વાત એ છે કે દર્દીના ગેંગરીનના રોગથી ડૉકટરોને સુગ ચઢતા તેણે દર્દીના પુત્રને કીડા કડવાનું  કહ્યું હતું.જો કે આ ડોક્ટર સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હતી.