Not Set/ ચૂંટણી ટાણે દસક્રોઈ ભાજપમાં ભડકો

અમદાવાદ, વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે દસક્રોઈ ભાજપમાં ભડકો થયો હોવાનો અહેવાલ પ્રાપ્ત છે.  બાબુ પટેલનું નામ જાહેર થતાં કાર્યકરો નારાજ થયાં છે. તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રાજીનામું આપશે તેવા અહેવાલ ફરતાં થયાં છે. તાલુકા પંચાયતના 7 સભ્યો રાજીનામું આપશે. APMC ના ડાયરેકટર રાજીનામું આપશે તેવા અહેવાલ પ્રાપ્ત થયા છે. સહકાર સેલના ભાજપના કન્વીનર […]

Gujarat
bjp ktDG ચૂંટણી ટાણે દસક્રોઈ ભાજપમાં ભડકો

અમદાવાદ,

વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે દસક્રોઈ ભાજપમાં ભડકો થયો હોવાનો અહેવાલ પ્રાપ્ત છે.  બાબુ પટેલનું નામ જાહેર થતાં કાર્યકરો નારાજ થયાં છે. તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રાજીનામું આપશે તેવા અહેવાલ ફરતાં થયાં છે. તાલુકા પંચાયતના 7 સભ્યો રાજીનામું આપશે. APMC ના ડાયરેકટર રાજીનામું આપશે તેવા અહેવાલ પ્રાપ્ત થયા છે. સહકાર સેલના ભાજપના કન્વીનર રાજીનામું આપશે તો બીજી તરફ ભાજપના આગેવાન કાર્યકરો રાજીનામું આપશે તેવા અહેવાલ સૂત્રો દ્વારા પ્રાપ્ત થયા છે.