ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચારનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. ધોળકાના ધારાસભ્ય અને મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમના મત વિસ્તાર નેસડામાં સ્થાનિકોએ વિકાસના મુદ્દે ઉગ્ર રજૂઆત કરી વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ડોર ટુ ડોર પ્રચાર અર્થે ભાજપના ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ચુડાસમા નેસડા ગામમાં ગયા હતા. જ્યાં ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને પોતાની સમસ્યાઓ વિશે વાત કરી હતી. આ આખી ઘટના ગ્રામવાસી દ્વારા મોબાઈલમાં રેકોર્ડ કરી લેવામાં આવી હતી. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ગ્રામજનો ધારાસભ્ય ભુપેન્દ્રસિંહનો કેટલો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.
Not Set/
મંત્રી ભુપેન્દ્રસિંંહ ચુડાસમાના મત વિસ્તારમાં સ્થાનિકોનો ઉગ્ર વિરોધ
ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચારનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. ધોળકાના ધારાસભ્ય અને મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમના મત વિસ્તાર નેસડામાં સ્થાનિકોએ વિકાસના મુદ્દે ઉગ્ર રજૂઆત કરી વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ડોર ટુ ડોર પ્રચાર અર્થે ભાજપના ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ચુડાસમા નેસડા ગામમાં ગયા હતા. જ્યાં ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કર્યો […]
