Not Set/ શુ આનંદીબેન રાજીનામું આપી રહયા છે ?-મંતવ્ય ન્યુઝે કર્યો ખુલાસો

અમદાવાદ-વિધાનસભાની ચૂંટણીનુ કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયુ છે ત્યારે શુક્રવારના રોજ ભાજપએ વિધાનસભાની ચૂંટણી માટે 70 ઉમેદવારોની યાદી જાહેર કરી ત્યારે એક અફવાએ જોર પકડયુ કે બેન જાય છે એટલે કે આંંનદીબેન પટેલ રાજીનામુ આપી રહયા છે ઉમેદવારોની યાદી જાહેર થતા તેમાં પોતાના ઉમેદવારોને પંસદ ન કરાતા બેન નારાજ થયા હોવાની અફવા વેગ પકડયુ હતુ […]

Top Stories

અમદાવાદ-વિધાનસભાની ચૂંટણીનુ કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયુ છે ત્યારે શુક્રવારના રોજ ભાજપએ વિધાનસભાની ચૂંટણી માટે 70 ઉમેદવારોની યાદી જાહેર કરી ત્યારે એક અફવાએ જોર પકડયુ કે બેન જાય છે એટલે કે આંંનદીબેન પટેલ રાજીનામુ આપી રહયા છે ઉમેદવારોની યાદી જાહેર થતા તેમાં પોતાના ઉમેદવારોને પંસદ ન કરાતા બેન નારાજ થયા હોવાની અફવા વેગ પકડયુ હતુ .જો કે મંતવ્ય ન્યુઝએ આ વાતનો ખુલાસો કર્યો છે આનંદીબેન રાજીનામુ નથી આપી રહયા આંનદીબેન સાથેની વાતચીતમાં આંનદીબેનએ જણાવ્યુ કે આ અફવા છે અને ભાજપનો વિજય થશે તેવો વિશ્વાસ પણ વ્યકત કર્યો હતો અને વધુમાં જણાવ્યુ હતુ કે સર્વસંમતિથી 70 ઉમેદવારોને પંસદ કરવામાં આવ્યા છે.