ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વાત કરીએ છોટા ઉદેપુરમાં JDUના ધારાસભ્યને ચુંટણી પંચે મોટો ઝટકો આપ્યો છે. JDUના ધારાસભ્ય છોટુ વસાવાને વધુ એક ફટકો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે JDUના નેતા નીતીશ કુમાર બિહારમાં ભાજપ સાથે જોડયા બાદ પાર્ટીમાં ભંગાણ પડ્યું હતું અને શરદ યાદવ જુદા પડતા છોટુ વસાવા તેમની સાથે રહ્યા હતા તેથી પાર્ટીએ તેમને મેન્ડેટ આપવાની ના પડતા ચુંટણી પચે છોટુ વસાવાને JDUના નિશાન પર લડવાની ના પાડતા હવે ચૂંટણી પંચના આદેશ બાદ છોટુ વસાવા JDUના નિશાન પર નહી લડી શકે જેથી છોટુ વસાવાએ અપક્ષ તરીકે લડવું પડશે.
Not Set/
JDU નેતા છોટુ વસાવાને ચૂંટણી પંચે આપ્યો મોટો ઝટકો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વાત કરીએ છોટા ઉદેપુરમાં JDUના ધારાસભ્યને ચુંટણી પંચે મોટો ઝટકો આપ્યો છે. JDUના ધારાસભ્ય છોટુ વસાવાને વધુ એક ફટકો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે JDUના નેતા નીતીશ કુમાર બિહારમાં ભાજપ સાથે જોડયા બાદ પાર્ટીમાં ભંગાણ પડ્યું હતું અને શરદ યાદવ જુદા પડતા છોટુ વસાવા તેમની […]
