Not Set/ મહેસાણામાં કોંગ્રેસની ત્રીદિવસીય ચિંતન શિબિર-ચૂંટણી પરિમાણો અંગે મંથન

મહેસાણામાં કોંગ્રેસની ત્રીદિવસીય ચિંતન શિબિર યોજાઇ રહી છે.આ ચિંતન શિબિર પ્રદેશ પ્રભારી અશોક ગેહલોતની અધ્યક્ષતામાં યોજવામાં આવી છે. જેમાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ હાજર રહ્યા છે. ચિંતન શિબિરમાં જિલ્લાવાર પરિણામની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી. જ્યાં શક્તિસિંહ ગોહિલ અને અર્જુન મોઢવાડિયાએ પોતાની હાર વિશે પોતાને જ જવાબદાર ઠેરવ્યા હતા. તો 22મીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ […]

Gujarat
vlcsnap 2017 12 20 14h49m26s308 મહેસાણામાં કોંગ્રેસની ત્રીદિવસીય ચિંતન શિબિર-ચૂંટણી પરિમાણો અંગે મંથન

મહેસાણામાં કોંગ્રેસની ત્રીદિવસીય ચિંતન શિબિર યોજાઇ રહી છે.આ ચિંતન શિબિર પ્રદેશ પ્રભારી અશોક ગેહલોતની અધ્યક્ષતામાં યોજવામાં આવી છે. જેમાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ હાજર રહ્યા છે. ચિંતન શિબિરમાં જિલ્લાવાર પરિણામની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી. જ્યાં શક્તિસિંહ ગોહિલ અને અર્જુન મોઢવાડિયાએ પોતાની હાર વિશે પોતાને જ જવાબદાર ઠેરવ્યા હતા. તો 22મીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ચિંતન શિબિરમાં ભાગ લેશે અને ચૂંટણી પરિમાણો અંગે મંથન કરશે.