Not Set/ live ગુજરાત ચુંટણી : કોંગ્રેસના ઉમેદવાર સાગઠીયા વિવાદમાં ફસાયા, અર્જુન મોઢવાડિયાએ EVM મશીન સાથે છેડછાડ કરવા અંગે કરી ફરિયાદ

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરુ થઇ ગયું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ૧૯ જીલ્લાની કુલ ૮૯ બેઠક પર મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે મતદાન મથકે EVM મશીન સાથે ચેડા કરવા અંગે પણ આક્ષેપ જોવા મળી રહ્યા છે. રાજકોટ ગ્રામ્યના કોંગ્રેસના ઉમેદવાર વસરામ સાગઠીયા મતદાન સાગઠિયા મતદાન કરી રહ્યા હતા ત્યારે તેમની પાછળ અન્ય એક […]

Top Stories
thamb 1512792891 live ગુજરાત ચુંટણી : કોંગ્રેસના ઉમેદવાર સાગઠીયા વિવાદમાં ફસાયા, અર્જુન મોઢવાડિયાએ EVM મશીન સાથે છેડછાડ કરવા અંગે કરી ફરિયાદ

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરુ થઇ ગયું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ૧૯ જીલ્લાની કુલ ૮૯ બેઠક પર મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે મતદાન મથકે EVM મશીન સાથે ચેડા કરવા અંગે પણ આક્ષેપ જોવા મળી રહ્યા છે.

  • રાજકોટ ગ્રામ્યના કોંગ્રેસના ઉમેદવાર વસરામ સાગઠીયા મતદાન સાગઠિયા મતદાન કરી રહ્યા હતા ત્યારે તેમની પાછળ અન્ય એક વ્યક્તિ શૂટિંગ કરી રહ્યો હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. ત્યારબાદ આ અંગે વિવાદ વકર્યો છે.
  • પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ EVM મશીન સાથે બ્લુટુથ કનેક્ટ કરી મશીન સાથે ચેડા કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે.
  • જયારે રાજકોટ પૂર્વમાં EVM  મશીનમાં છેડછાડ કર્યા હોવાની ફરિયાદ સામે આવી છે.
  • રાજકોટમાં VVPAT મશીનની સ્ક્રીન બગડતા દોડધામ મચી હતી.