Not Set/ ગુજરાત ચુંટણીના પ્રથમ તબક્કામાં આ દિગ્ગજોએ કર્યું મતદાન, જુઓ

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરુ થઇ ગયું છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ૧૯ જીલ્લાની કુલ ૮૯ બેઠક પર મતદાન યોજાઈ રહ્યું છે. સવારથી જ મતદારોમાં વોટીંગને લઇ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ભાજપ, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ તેમજ ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ પણ મતદાન કર્યું હતું. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી કોંગ્રેસના પૂર્વ […]

Top Stories

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરુ થઇ ગયું છે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ૧૯ જીલ્લાની કુલ ૮૯ બેઠક પર મતદાન યોજાઈ
રહ્યું છે. સવારથી જ મતદારોમાં વોટીંગને લઇ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ભાજપ, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ તેમજ ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ પણ મતદાન કર્યું હતું.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા

કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ

ભારતીય ટેસ્ટ ક્રિકેટર ચેતેશ્વર પુજારા