Not Set/ કોંગ્રેસના સાગઠીયા બાદ ભાજપના ઉમેદવાર અરવિંદ રૈયાણીએ પણ કર્યું નિયમનું ઉલ્લંઘન, જુઓ

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરુ થઇ ગયું છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ નિયમનું ઉલ્લંઘન કર્યું છે. રાજકોટ ગ્રામ્યના કોંગ્રેસના ઉમેદવાર વસરામ સાગઠીયાએ મતદાન કરતા હતા ત્યારે એક વ્યક્તિ વીડિઓ શુટિંગ કરી રહ્યો હતો ત્યારબાદ હવે રાજકોટ પૂર્વ સીટ પરથી ભાજપના ઉમેદવાર અરવિંદ રૈયાણીએ ભાજપનો ખેસ પહેરીને મતદાન કરતા વિવાદ વધુ વકર્યો છે. આ […]

Top Stories
2c4d4d93 411f 4b3b 9214 9 કોંગ્રેસના સાગઠીયા બાદ ભાજપના ઉમેદવાર અરવિંદ રૈયાણીએ પણ કર્યું નિયમનું ઉલ્લંઘન, જુઓ

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરુ થઇ ગયું છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ નિયમનું ઉલ્લંઘન કર્યું છે. રાજકોટ ગ્રામ્યના કોંગ્રેસના ઉમેદવાર વસરામ સાગઠીયાએ મતદાન કરતા હતા ત્યારે એક વ્યક્તિ વીડિઓ શુટિંગ કરી રહ્યો હતો ત્યારબાદ હવે રાજકોટ પૂર્વ સીટ પરથી ભાજપના ઉમેદવાર અરવિંદ રૈયાણીએ ભાજપનો ખેસ પહેરીને મતદાન કરતા વિવાદ વધુ વકર્યો છે.

આ કારણે તેઓ વિવાદમાં ફસાયા છે અને બંને ઉમેદવારો અંગે ચુંટણીપંચે તપાસના આદેશ આપ્યા છે.