Not Set/ ગુજરાતના સૌથી વધુ વયના મહિલા ઉમેદવારે કર્યું મતદાન

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ ચરણનું મતદાન શરુ થઇ ગયું છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની કુલ ૮૯ બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. મતદાનને લોકશાહીનું એક પર્વ માનવામાં આવે છે. ત્યારે આજે રાજકોટના ઉપલેટામાં રાજ્યના સૌથી વધુ ૧૨૬ વર્ષના અજીબેન ચન્દ્ર્વાડીયાએ મતદાન કર્યું હતું. તેઓ રાજ્યના અન્ય મતદારો માટે એક પ્રેરણારૂપ બની રહેશે. બીજી બાજુ […]

Gujarat
b29d9aa8 c728 4d01 bfcc a ગુજરાતના સૌથી વધુ વયના મહિલા ઉમેદવારે કર્યું મતદાન

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ ચરણનું મતદાન શરુ થઇ ગયું છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની કુલ ૮૯ બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. મતદાનને લોકશાહીનું એક પર્વ માનવામાં આવે છે. ત્યારે આજે રાજકોટના ઉપલેટામાં રાજ્યના સૌથી વધુ ૧૨૬ વર્ષના અજીબેન ચન્દ્ર્વાડીયાએ મતદાન કર્યું હતું. તેઓ રાજ્યના અન્ય મતદારો માટે એક પ્રેરણારૂપ બની રહેશે. બીજી બાજુ અજીબેનને પોલીંગ બુથ સુધી લઇ જવા માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.