Not Set/ પીએમ મોદીએ મણિશંકર ઐયર બાદ કોંગ્રેસના આ યુવા નેતા પર સાધ્યું નિશાન, જુઓ

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં પ્રચાર-પ્રસારને લઇ જોવા મળતા ધમધમાટ વચ્ચે પીએમ મોદીએ શનિવારે લુણાવાડા ખાતે એક જાહેરસભાને સંબોધી હતી. જાહેરસભાને સંબોધતા પીએમ મોદીએ મણિશંકર ઐયર બાદ હવે કોંગ્રેસના યુથ કોંગ્રેસના નેતા સલમાન નીઝામીને આડે હાથ લીધા છે. પીએમ મોદીએ સલમાન નીઝામીને આઝાદ કાશ્મીરના હિમાયતી ગણાવ્યા હતા. આ અંગે વધુમાં જણાવતા તેઓએ કહ્યું, “સલમાન નીઝામી તેઓને પૂછે […]

Gujarat

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં પ્રચાર-પ્રસારને લઇ જોવા મળતા ધમધમાટ વચ્ચે પીએમ મોદીએ શનિવારે લુણાવાડા ખાતે એક જાહેરસભાને સંબોધી હતી. જાહેરસભાને સંબોધતા પીએમ મોદીએ મણિશંકર ઐયર બાદ હવે કોંગ્રેસના યુથ કોંગ્રેસના નેતા સલમાન નીઝામીને આડે હાથ લીધા છે.

પીએમ મોદીએ સલમાન નીઝામીને આઝાદ કાશ્મીરના હિમાયતી ગણાવ્યા હતા. આ અંગે વધુમાં જણાવતા તેઓએ કહ્યું, “સલમાન નીઝામી તેઓને પૂછે છે કે, મોદી તમારી માતા કોણ છે, મોદી તમારા પિતા કોણ છે ? . આ ભાષાનો ઉપયોગ માત્ર દુશ્મનો માટે જ થઇ શકે છે”.