ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરુ થઇ ગયું છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ૧૯ જીલ્લાની કુલ ૮૯ બેઠક પર મતદાન યોજાઈ
રહ્યું છે. બપોરે ૪:૦૦ વાગ્યા સુધી ૧૯ જીલ્લાની આ તમામ બેઠક પર સરેરાશ ૫૨ ટકા મતદાન નોધાયું છે.
પ્રથમ તબક્કાના ૧૯ જીલ્લાઓ પર નોધાયેલું મતદાન :
- જુનાગઢ : ૫૦ %
- ગીર સોમનાથ – ૫૨ %
- અમરેલી – ૫૦ %
- નર્મદા – ૪૮ %
- ભરૂચ – ૫૫ %
- સુરત – ૫૩ %
- તાપી – ૬૦ %
- પોરબંદર – ૪૫ %
- મોરબી – ૫૪ %
- જામનગર – ૪૯ %
- ભાવનગર – ૫૦ %
- બોટાદ – ૫૧ %
- નવસારી – ૫૩ %
- ડાંગ – ૪૩ %
- વલસાડ – ૪૭ %
- સુરેન્દ્રનગર – ૫૦ %
- દ્વારકા – ૪૬ %
- રાજકોટ – ૪૮ %
- કચ્છ – ૪૬ %
