Not Set/ રાહુલ ગાંધી ફરી એકવાર આવશે ગુજરાતની મુલાકાતે-સૌરાષ્ટ્રમાં પ્રચારની કરશે શરૂઆત

વિધાનસભાની ચૂંટણીને લઇને ગુજરાત પ્રચારનો ધમધમાટ જામ્યો છે. ત્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આગામી 29 અને 30 તારીખ એમ બે દિવસ ગુજરાતની મુલાકાત કરશે. જે દરમિયાન રાહુલ ગાંધી સોમનાથ મંદિરના દર્શન કરશે. ત્યાર બાદ સૌરાષ્ટ્રમાં પ્રચારની શરૂઆત કરશે.

Gujarat