Not Set/ ૧૧૪ વર્ષીય મતદાતાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો

૧૧૪ વર્ષીય મતદાતા મણીબા ૩૫ વ્યક્તિઓ નો પરીવાર ધરાવેછે અરવલ્લી જીલ્લાના મેઘરજતાલુકાના રામગઢી ગામે ૧૧૪ વર્ષીય મણીબા ૧૧૪ વર્ષ વટાવ્યા પછી પણ પોતાના કિમતી મતનો વિધાન સભાની ચુટણીના મતદાનમાં ર્ક્યો હતો. ચારપુત્રો અને ત્રણ પુત્રી ઓ ધરાવતા મણીબાના મોટા પુત્ર બબાભાઈની ઉંમર ૮૩ વર્ષની છે. જ્યારે બીજા પુત્ર શંકરભાઈની ઉંમર ૭૫ વર્ષી ત્રીજા પુત્ર શીવાભાઈ […]

Uncategorized

૧૧૪ વર્ષીય મતદાતા મણીબા ૩૫ વ્યક્તિઓ નો પરીવાર ધરાવેછે અરવલ્લી જીલ્લાના મેઘરજતાલુકાના રામગઢી ગામે ૧૧૪ વર્ષીય મણીબા ૧૧૪ વર્ષ વટાવ્યા પછી પણ પોતાના કિમતી મતનો વિધાન સભાની ચુટણીના મતદાનમાં ર્ક્યો હતો. ચારપુત્રો અને ત્રણ પુત્રી ઓ ધરાવતા મણીબાના મોટા પુત્ર બબાભાઈની ઉંમર ૮૩ વર્ષની છે.

જ્યારે બીજા પુત્ર શંકરભાઈની ઉંમર ૭૫ વર્ષી ત્રીજા પુત્ર શીવાભાઈ ની ઉંમર ૬૨ વર્ષની છે. જ્યારે મણીબાની ત્રણ પુત્રીઓ માં મોટી પુત્રી રૂખીબેન ની ઉંમર ૮૦ વર્ષ, બીજી પુત્રી રેખાબેન ની ઉંમર ૭૧ વર્ષ તથા ત્રીજી પુત્રી કમળા બેન જેઓનુ ૪૫ વર્ષની ઉંમરે અવસાન થયુ હતુ. મણીબાના પુત્રો અને પૌત્રૌ મળી ૩૫ વ્યક્તિઓનુ પરીવાર ઘરાવે છે.

ગુરૂવારે સવારે જ્યારે મણીબા તેમના ગામ રામગઢી ગામે પરીવાર જનો સાથે ચાલતા મતદાન મથકે મતદાન કરવા પહોચ્યા ત્યારે સૌ કોઈ મણીબાને જોઈ હરખાતા જોવા મળ્યા હતા