Not Set/ ઉપલેટાની BRS કોલેજના વિદ્યાર્થીની આત્મહત્યા

રાજકોટ, રાજકોટના ઉપલેટાની BRS કોલેજના વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીનીએ પંખાના હુકમાં દોરી બાંધીને પોતાનું જીવું ટુંક્વ્યો છે. રોનક ડેરવાડિયા નામની  વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી હતી. રોનક BRSમાં અભ્યાસ કરતો  હતો અને અત્મહત્યા કરતા આજૂબાજૂમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને પોલીસને જાણ કરતા પોલીસ ધટના સ્થળે પહોંચી હતી. તપાસમાં પોલીસને સુસાઇટ નોટ મળી […]

Top Stories Gujarat Rajkot

રાજકોટ,

રાજકોટના ઉપલેટાની BRS કોલેજના વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીનીએ પંખાના હુકમાં દોરી બાંધીને પોતાનું જીવું ટુંક્વ્યો છે.

રોનક ડેરવાડિયા નામની  વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી હતી. રોનક BRSમાં અભ્યાસ કરતો  હતો અને અત્મહત્યા કરતા આજૂબાજૂમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને પોલીસને જાણ કરતા પોલીસ ધટના સ્થળે પહોંચી હતી.

તપાસમાં પોલીસને સુસાઇટ નોટ મળી હતી.જેમાં પોતાની કિડની ખરાબ  હોવાના કારણે આત્મહત્યા કરી હોવાનું લખ્યું હતું. ઉપરાંત નોટમાં એક અજાણી છોકરીનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસે આ સુસાઇડ નોટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.