Not Set/ સગીરાઓ પર નથી અટકી રહ્યા અત્યાચાર, મહેસાણામાં સ્કૂલે જતી કિશોરી પર થયું દુષ્કર્મ

દેશની સાથે સાથે હવે રાજ્યમાં પણ એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે.રાજકોટ અને વડોદરાની ચકચારી ઘટના બાદ  હવે મહેસાણામાં કિશોરી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. વિસનગર નેચરલ પાર્ક પાસે આચર્યુ દુષ્કર્મઅજયે બાળકીને જાનથી મારી નાંખવાની ધમકી આપીબાળકીને ડરાવી ધમકાવીને રીક્ષા બેસાડી હતી મહેસાણામાં  શાળાએ જવા નીકળેલી કિશોરી સાથે શખ્સે દુષ્કર્મ આચર્યું […]

Top Stories Gujarat Others

દેશની સાથે સાથે હવે રાજ્યમાં પણ એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે.રાજકોટ અને વડોદરાની ચકચારી ઘટના બાદ  હવે મહેસાણામાં કિશોરી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે.

વિસનગર નેચરલ પાર્ક પાસે આચર્યુ દુષ્કર્મઅજયે બાળકીને જાનથી મારી નાંખવાની ધમકી આપીબાળકીને ડરાવી ધમકાવીને રીક્ષા બેસાડી હતી

મહેસાણામાં  શાળાએ જવા નીકળેલી કિશોરી સાથે શખ્સે દુષ્કર્મ આચર્યું છે.મહેસાણામાં બાળકી શાળાએ જવા નીકળી હતી. રસ્તામાં અજય નામના શખ્સે બાળકીને ડરાવી ધમકાવીને રીક્ષા બેસાડી હતી. અજય તેને વિસનગર નેચરલ પાર્ક પાસે લઈ ગયો હતો. અહીં અવાવરૂ જગ્યાએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. અજયે બાળકીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ ઘટનાનીજાણ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી જેને પગલે પોલીસે ફરીયાદ નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.