Not Set/ સુરતના વેડરોડ પર મધુરમ પ્લાઝામાં આગ, 20 થી વધુ ફાયરની ટીમ ઘટના સ્થળે

સુરત, સુરતના વેડરોડ પર મધુરમ પ્લાઝામાં આગ લાગી હતી. ઉષા એજન્સીમાં આગથી અફરાતફરી મચી હતી. રહેણાંક વિસ્તારમાં આગ લાગતા દોડધામ મચી હતી. 20થી વધુ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આસપાસની બિલ્ડીંગની દુકાનો ખાલી કરાવાઈ હતી.શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું તારણ લગાવવામાં આવી રહ્યુ છે.  

Top Stories Gujarat Surat Videos

સુરત,

સુરતના વેડરોડ પર મધુરમ પ્લાઝામાં આગ લાગી હતી. ઉષા એજન્સીમાં આગથી અફરાતફરી મચી હતી. રહેણાંક વિસ્તારમાં આગ લાગતા દોડધામ મચી હતી. 20થી વધુ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

આસપાસની બિલ્ડીંગની દુકાનો ખાલી કરાવાઈ હતી.શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું તારણ લગાવવામાં આવી રહ્યુ છે.