ગ્લોબલ સમિટમાં આદિત્ય બિરલા ગ્રૂપ દ્વારા 15 હજાર કરોડ અને ટાટા ગ્રૂપે સોડા એસ પ્લાન્ટમાં રોકાણ કરવાની જાહેરાત કરી હતી. નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટનું 5 રાષ્ટ્રના પ્રમુખ સહિત 125 મહાનુભાવોની હાજરીમાં ટૂંક સમયમાં ઉદ્ધાટન કરશે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ પોતાનાં રોકાણની જાહેરાત કરતાં કહ્યું કે, અમે આ વખતે અમારૂં રોકાણ વધારીએ છીએ.
ગુજરાતમાં અદાણી ગ્રુપ કુલ 55 હજાર કરોડનું રોકાણ કરશે. તેઓ વિશ્વનું સૌથી મોટું સોલર પ્લાન્ટ કચ્છમાં બનાવશે. આ ઉપરાંત તેમણે વડાપ્રધાનની દીર્ધદ્રષ્ટિનાં પણ વખાણ કર્યાં અને કહ્યું તમે ‘સબકા સાથ સબકા વિકાસ’નું સપનું સાર્થક કર્યું છે.
તેમાં અબજો રૂપિયાના રોકાણ અને લાખો બેરોજગારોને રોજગારી આપતા દાવા સાથે એમઓયુ કરાશે. વાઇબ્રન્ટ સમિટના 16 વર્ષમાં અત્યાર સુધી 70 હજારથી વધુ એમઓયુ થયા છે. ગ્લોબલ સમિટમાં ડેલિગેટ્સ અને ઉદ્યોગપતિઓના સ્વાગત માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અંગ્રેજીમાં ભાષણ કર્યું હતું.
9th વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 https://t.co/9chOJwWr7x
— Mantavya News (@Mantavyanews) January 18, 2019
વાઈબ્રન્ટ સમિટમાં pm મોદીનું સંબોધન
ભારત સામે પણ અનેક પડકારો છે
દુનિયામાં વેપાર ક્ષેત્રે વર્ષ 2014 માં ભારતનો નંબર 142 હતો
દુનિયામાં વેપાર ક્ષેત્રે ભારત આજે 77 મો નંબરે છે
હું ભારતને વેપાર ક્ષેત્રે ટોપ 50 માં જોવા માંગુ છું
PM મોદીએ 15 પાર્ટનર કન્ટ્રીનો આધાર માન્યો
સમિટમાં ભાગ લેનારા રાજ્યો મહત્વપૂર્ણ
આ કાર્યક્રમમાં દુનિયાના પોલીસી મેકર હાજર છે
મારી સરકારનું સૂત્ર છે:રી ફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ અને ફર્ધર રી ફોર્મ
વારંવાર ભારત આવતાં લોકોએ ભારતનો બદલાવ જોયો છે
દુનિયામાં સૌથી વધુ વિકસતો દેશ-ભારત છે
વાયબ્રન્ટ સમિટમાં કંપનીઓને ભરોષો મળ્યો
ભારત દેશનો મધ્યમવર્ગ મજબૂત બન્યો છે
ડિઝીટલ પેમેન્ટ દ્વારા લોકોને સીધો ફાયદો થયો છે
નવી ટેકનોલોજી અમે વિકસાવી રહ્યા છીએ
FDI માટે 90 ટકા ઓનલાઈન મંજુરી કરી દીધી છે
ભારત સામે પણ અનેક પડકારો છે
9મી વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટમાં મહાનુભાવોનું સ્વાગત
ટોચના તમામ અગ્રણીઓ ઉપસ્થિત
વાઇબ્રન્ટ સમિટ સાચા અર્થમાં ગ્લોબલ બની
આ કાર્યક્રમમાં એ લોકો હાજર છે જે પોલીસી બનાવે છે
વાયબ્રન્ટ સમિટ સાચા અર્થમાં ગ્લોબલ બની
વાયબ્રન્ટ ગુજરાત સાચા અર્થમાં આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ બન્યો
દ્વિપક્ષિણય રોકાણ માટે હવે રાષ્ટ્રીય રાજધાની પર નિર્ભર રહેવાની જરૂરીયાત નથી.
8 રાજ્યોએ પણ આ ફોરમમાં આવી આ સમિટનો ફાયદો ઉઠાવ્યો
- 1 કલાકમાં ગુજરાતમાં 80,000 કરોડના રોકાણની જાહેરાત
Minister Menno Snel adressing @VibrantGujarat. NL, very open, inclusive and innovative looking forward to partner with India, with the state Gujarat. To work together in start up India, clean India, digital India. And in achieving #sdg’s together. @tradenetindia @NLinIndia pic.twitter.com/6HUnH64qa6
— Marten van den Berg (@BergMarten) January 18, 2019
મુકેશ અંબાણીનું સંબોધનમાં કહ્યું કે, 6 કરોડ ગુજરાતીઓનું સપનું એ મારુ સપનું છે. ગુજરાતને સમગ્ર વિશ્વમાં સમૃદ્ધ રાજ્ય બનાવવું છે.
https://api.mantavyanews.in/cm-vijay-rupani-gautam-adani-also-present-with-pm-modi-at-vibrant-summit-2019/
ગુજરાત રિલાયન્સની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. PM મોદીની આગેવાનીમાં દેશનો વિકાસ ઝડપી બન્યો.
Industrialists share their views on association with @VibrantGujarat and investing in Gujarat.#VibrantGujarat #VG2019 #ShapingANewIndia pic.twitter.com/7yxW4IsaOW
— Vibrant Gujarat (@VibrantGujarat) January 18, 2019
ગુજરાતમાં જીયો નેટવર્ક 5G માટે તૈયાર છે. PDPUને શ્રેષ્ઠ યુનિવર્સિટી બનાવવા માટે 150 કરોડ ફાળવવામાં આવશે. તેમણે રજૂવાત કરી કે ભારતનો ડેટા ભારતમાં જ રહે તેવી રજૂઆત કરી ભારતના ડેટા વિદેશી કંપની પાસે ન જાય.
Gujarat: Earlier visuals of the bilateral meeting between Prime Minister Narendra Modi and Uzbekistan President Shavkat Mirziyoyev in Gandhinagar on the sidelines of #VibrantGujaratGlobalSummit. MoU was also signed between the two nations. pic.twitter.com/ZT41zeUCmq
— ANI (@ANI) January 18, 2019
– CM રૂપાણી વાઇબ્રન્ટ સમિટમાં સંબોધન કરી રહ્યા છે.
Gujarat: Prime Minister Narendra Modi at the inaugural session of #VibrantGujaratGlobalSummit in Gandhinagar. pic.twitter.com/ZKkt7SGs82
— ANI (@ANI) January 18, 2019
પીએમ મોદીનો આજનો કાર્યક્રમ
8.20 કલાકે રાજભવનથી મહાત્મા મંદિર રવાના
8.30 કલાકે ફોરેન ડેલિગેટ્સ સાથે વિચારવિમર્શ.
10.00 કલાકે ૯મી વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન.
1 થી 1.30 ક્લાક સુધીનો સમય આરક્ષિત છે.
1.30થી 2.30 ડેલિગેટ્સ સાથે લંચ
2.30થી 5.30 કલાક સુધી વન ટુ વન બેઠકો.
5.30થી 6.30 કલાક સુધી આંતરરાષ્ટ્રીય ફંડના વડાઓ સાથે રાઉન્ડ ટેબલ બેઠક.
6.40થી 7.20 કલાક સુધી દાંડી કુટિર ખાતે લેસર લાઇટ એન્ડ સાઉન્ડ શો
7.30થી 8.30 કલાક દરમિયાન ડેલિગેટ્સ સાથે ડિનર યોજશે.
8.35 કલાકે દાંડી કુટિરથી રાજભવન અને ત્યાં જ રાત્રિરોકાણ
8.45 કલાકે રાજભવન પહોંચશે અને કરશે રાત્રિ રોકાણ
