Not Set/ VIDEO : સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારીએ કચરો નાખવા બાબતે કઈ રીતે અપનાવ્યું કડક વલણ, જુઓ આ વીડિયોમાં

અમદાવાદ, દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી યોજનાઓમાંના એક સ્વચ્છતા મિશનના ભાગરૂપે સાફ સફાઈ માટે અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અને લોકોને જાગૃત કરાઈ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના એક અધિકારીનો વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ ખારીકટ કેનાલમાં એક સ્થાનિક નાગરિકને જાહેરમાં કચરો ફેંકવા મામલે જણાવી રહ્યા છે, તે તમે આ […]

Ahmedabad Gujarat Videos

અમદાવાદ,

દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી યોજનાઓમાંના એક સ્વચ્છતા મિશનના ભાગરૂપે સાફ સફાઈ માટે અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અને લોકોને જાગૃત કરાઈ રહ્યા છે.

ત્યારે અમદાવાદમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના એક અધિકારીનો વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ ખારીકટ કેનાલમાં એક સ્થાનિક નાગરિકને જાહેરમાં કચરો ફેંકવા મામલે જણાવી રહ્યા છે, તે તમે આ વિડીયોમાં જોઈ શકો છો.

જો કે આ અંગે જણાવતા અધિકારીએ જણાવ્યું હતું કે, “લોકોમાં જાગૃતતા લાવવા અધિકારીએ કડક વલણ અપનાવ્યું હતું.
આ અગાઉ પણ આમ જ અધિકારીએ તેમને કચરો નાંખવા બાબતે ધમકાવ્યા હતાં અને ફરીથી કચરો ઉઠાવડાવ્યો હતો.