Not Set/ video: મહિલાઓએ સ્વિમિંગ પુલમાં કર્યા યોગ, અનોખો રેકોર્ડ સર્જી લોકોને કર્યા મંત્રમુગ્ધ

રાજકોટ, આજે ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે રાજકોટમાં મહાપાલિકા દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું. ઉપરાંત શહેરના અલગ-અલગ ત્રણ સ્વિમિંગ પુલ ખાતે એક્વા યોગનું પણ આયોજન કરાયું. તો ખાસ મહિલાઓ દ્વારા પાણીની અંદર યોગ કરવામાં આવ્યુ. તો ખાસ એક્વા યોગની ટ્રેનીંગ મેળવેલ પાંચ વર્ષથી 70 વર્ષ સુધીના […]

Top Stories Rajkot Trending Videos

રાજકોટ,

આજે ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે રાજકોટમાં મહાપાલિકા દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું.

ઉપરાંત શહેરના અલગ-અલગ ત્રણ સ્વિમિંગ પુલ ખાતે એક્વા યોગનું પણ આયોજન કરાયું. તો ખાસ મહિલાઓ દ્વારા પાણીની અંદર યોગ કરવામાં આવ્યુ.

તો ખાસ એક્વા યોગની ટ્રેનીંગ મેળવેલ પાંચ વર્ષથી 70 વર્ષ સુધીના મહિલાઓએ સ્વિમિંગ પુલમાં યોગા કરી અનોખો રેકોર્ડ સર્જ્યો..પાણીમાં યોગના વિવિધ આસનો રજૂ કરીને સૌ કોઈને મહિલાઓએ મંત્રમુગ્ધ કર્યા હતા.