હિંસા/હિંમતનગરમાં પરિસ્થિતિ તંગ બનતા કલમ 144 લાગુ કરવામાં આવી,13 એપ્રિલ સુધી,કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું
ઘર્ષણ/રામ નવમીના શોભાયાત્રામાં ત્રણ સ્થળોએ કોમી અથડામણ, દુકાનો અને વાહનોને નુકસાન, પોલીસે ટીયર ગેસ છોડ્યો