Not Set/ અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, લૂંટારુઓએ લૂંટના ઇરાદે કર્યો ગોળીબાર

અમદવાદ અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ  બે અશ્વેત લૂંટારુઓએ ગ્રોસરી સ્ટોરમાં લૂંટના ઇરાદે પહોંચ્યા હતા અને ત્યા નોકરી કરી રહેલા યુવકની હત્યા કરી હતી. જો કે, આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. સીસીટીવીમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, બે લૂંટાઓ ગ્રોસરી સ્ટોરમાં પ્રવેશે છે અને યુવકને એક […]

Top Stories Gujarat Vadodara Trending

અમદવાદ

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ  બે અશ્વેત લૂંટારુઓએ ગ્રોસરી સ્ટોરમાં લૂંટના ઇરાદે પહોંચ્યા હતા અને ત્યા નોકરી કરી રહેલા યુવકની હત્યા કરી હતી.

જો કે, આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. સીસીટીવીમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, બે લૂંટાઓ ગ્રોસરી સ્ટોરમાં પ્રવેશે છે અને યુવકને એક તરફ લઇ જઇને ગોળી મારી હત્યા કરી નાખે છે.  મૂળ વડોદરાનો અલ્પેશ પ્રજાપતિને ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. જો કે, હત્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી..