Not Set/ વિડીયો : સુષ્મા સ્વરાજને અન્સારીની માતાએ ભાવુક થતાં કહ્યું, ‘બધું મેડમે જ કર્યું છે.’

6 વર્ષ બાદ પાકિસ્તાન જેલમાંથી છુટીને પોતાનાં વતન ભારત પાછા આવનાર હમીદ નેહલ અન્સારી અને એમની માતા એક્સટર્નલ અફેર્સ મીનીસ્ટર સુષ્મા સ્વરાજને મળ્યાં હતા. 6 વર્ષ બાદ જેલમાંથી છુટી ભારત પરત આવતાં હમીદ અને એમની માતા ખુબ ભાવુક થઇ ગયાં હતા. દિલ્લીમાં સુષ્મા સ્વરાજને મળીને હમીદ અન્સારીની માતાએ કહ્યું કે, ‘મેરા ભારત મહાન. મેરી મેડમ […]

India Trending Videos

6 વર્ષ બાદ પાકિસ્તાન જેલમાંથી છુટીને પોતાનાં વતન ભારત પાછા આવનાર હમીદ નેહલ અન્સારી અને એમની માતા એક્સટર્નલ અફેર્સ મીનીસ્ટર સુષ્મા સ્વરાજને મળ્યાં હતા.

6 વર્ષ બાદ જેલમાંથી છુટી ભારત પરત આવતાં હમીદ અને એમની માતા ખુબ ભાવુક થઇ ગયાં હતા. દિલ્લીમાં સુષ્મા સ્વરાજને મળીને હમીદ અન્સારીની માતાએ કહ્યું કે, ‘મેરા ભારત મહાન. મેરી મેડમ મહાન.’

સુષ્મા સ્વરાજને ગળે વળગીને અન્સારીની માતાએ કહ્યું કે, ‘બધું મેડમે જ કર્યું છે.’ તમારા માટે જેટલી મીઠાઈ લાવીએ એટલી ઓછી પડે.

સુષ્મા સ્વરાજે કહ્યું કે , આ ખરાબ સમય હતો. એ પણ જતો રહ્યો છે.