Video/ હંસિકા મોટવાણીએ મંગેતરના પહેલા લગ્નમાં મચાવી હતી ધૂમ, દુલ્હનિયાએ અભિનેત્રીને…

સોહેલના પહેલા લગ્નનો વીડિયો ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે જેમાં હંસિકા મોટવાણી પ્રી વેડિંગ ફંક્શનથી લઈને લગ્ન સુધી દરેક જગ્યાએ જોવા મળે છે.

Trending Entertainment
હંસિકા

‘શકા લાકા બૂમ બૂમ’થી ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરનાર હંસિકા મોટવાણી આ દિવસોમાં પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. હંસિકા 4 ડિસેમ્બરે બિઝનેસમેન સોહેલ ખતુરિયા સાથે જયપુરમાં ભવ્ય લગ્ન કરવા જઈ રહી છે.

Bollywood Tadka

બુધવારે હંસિકાએ તેના ડ્રીમી પ્રપોઝલની તસવીરો શેર કરી હતી. સોહેલ ખતુરિયાએ પેરિસમાં તેની લેડી લવને ઘૂંટણિયે બેસીને પ્રપોઝ કર્યું હતું. બંનેના લગ્નના સમાચાર વચ્ચે હંસિકાના પતિના પહેલા લગ્નનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હંસિકા પણ તેના આખા લગ્નની મજા માણતી જોવા મળી રહી છે.

Bollywood Tadka

સોહેલના પહેલા લગ્નનો વીડિયો ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે જેમાં હંસિકા મોટવાણી પ્રી વેડિંગ ફંક્શનથી લઈને લગ્ન સુધી દરેક જગ્યાએ જોવા મળે છે.

Bollywood Tadka

વીડિયો જોઈને લોકો આશ્ચર્યમાં પડી ગયા છે કે હંસિકાએ તેના મંગેતરના લગ્નમાં કેટલી મસ્તી કરી હતી. આટલું જ નહીં કાલીરે વિધિ દરમિયાન કન્યાના હાથમાંથી પડેલો કલીરાનો ટુકડો હંસિકાની પાછળ જ પડતો જોવા મળે છે.

Bollywood Tadka

રિંકી બજાજ સાથે સાત ફેરા લેનાર સોહેલના આ બીજા લગ્ન છે. સોહેલ ખતુરિયા મુંબઈ સ્થિત બિઝનેસમેન છે. રિપોર્ટ્સ અનુસાર, હંસિકાના ભાવિ પતિ સોહેલ ખતુરિયાએ 2016માં રિંકી નામની યુવતી સાથે ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યું હતું. આ લગ્નમાં પરિવાર અને સંબંધીઓ સિવાય કેટલાક મિત્રો પણ હાજર હતા, જેમાંથી એક હંસિકા હતી.

Bollywood Tadka

સોહેલે કાપડનો વ્યવસાય પણ શરૂ કર્યો હતો, જે 1985થી કપડાની નિકાસ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Hansika Motwani (@ihansika)

હંસિકા 4 ડિસેમ્બરે જયપુરમાં સોહેલ સાથે રાજસ્થાનના 450 વર્ષ જૂના મુંડોતા ફોર્ટ એન્ડ પેલેસમાં સાત ફેરા લેશે.

આ પણ વાંચો:મચ્છરોથી ભરેલી બોટલ લઈને કોર્ટમાં પહોંચ્યો ગેંગસ્ટર, અંડરવર્લ્ડ ડોન દાઉદના સાથીએ જજને કહી આ વાત

આ પણ વાંચો: રાજ્યમાં છ દાયકામાં મતદારોની સંખ્યામાં 400 ટકાનો વધારો

આ પણ વાંચો:ઈશુદાન ગઢવી હશે AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર, કેજરીવાલે કરી જાહેરાત