Not Set/ હરભજન સિંહ બન્યા ડાન્સ ટીચર, 71 વર્ષનાં આ ક્મેન્ટેટરને શીખવાડ્યા ભાંગડા

ભારતીય ક્રિકેટ ટીમનાં સ્પિનર જે હાલ ઇંગ્લેન્ડ vs ભારતની ટેસ્ટ સીરીઝના મેચમાં ક્મેન્ટેટર બન્યા છે. લંડનનાં ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડપર ચાલી રહેલાં પાંચમાં ટેસ્ટ મેચમાં હરભજન સિંહ અને પૂર્વ ઈગ્લીશ ક્રિકેટર ડેવિડ ક્મેન્ટેટરી કરી રહ્યાં હતા. હરભજને 71 વર્ષનાં પોતાનાં સાથી ક્મેન્ટેટર  ડેવિડ લોયડ ‘બમ્બલ’ને ક્મેન્ટરી બોક્સમાં ભાંગડા શીખવ્યા હતા. હરભજને ટ્વીટ કરીને એનો એક વિડીયો […]

Sports Videos

ભારતીય ક્રિકેટ ટીમનાં સ્પિનર જે હાલ ઇંગ્લેન્ડ vs ભારતની ટેસ્ટ સીરીઝના મેચમાં ક્મેન્ટેટર બન્યા છે. લંડનનાં ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડપર ચાલી રહેલાં પાંચમાં ટેસ્ટ મેચમાં હરભજન સિંહ અને પૂર્વ ઈગ્લીશ ક્રિકેટર ડેવિડ ક્મેન્ટેટરી કરી રહ્યાં હતા.

હરભજને 71 વર્ષનાં પોતાનાં સાથી ક્મેન્ટેટર  ડેવિડ લોયડ ‘બમ્બલ’ને ક્મેન્ટરી બોક્સમાં ભાંગડા શીખવ્યા હતા. હરભજને ટ્વીટ કરીને એનો એક વિડીયો પણ શેર કર્યો હતો.

https://twitter.com/harbhajan_singh/status/1038299571003289600

હરભજને ટ્વીટ કર્યું હતું કે, ‘જયારે કામ એક મજા બની જાય. બમ્બ્લને થોડાં ઘણાં ભાંગડા શીખવ્યા અને એમણે પોતાનાં અંદાજમાં ભાંગડા કરીને બતાવ્યા. આ સજ્જનો સાથે કામ કરવું દરેક વખતે આનંદ દાયક છે. ઘણું બધું એમની પાસેથી શીખવાનું છે.’

પાંચ મેચની ટેસ્ટ સીરીઝનાં અંતિમ ટેસ્ટ મેચનો આજ બીજો દિવસ છે. આ સીરીઝમાં ઇંગ્લેન્ડ ૩ – 1 નાં સ્કોર સાથે આગળ છે.