Not Set/ હાર્દિક પટેલે ફેસબુક પર પોસ્ટ કરીને ચૂંટણી લડવી કે નહીં તે અંગે માંગ્યું સમર્થન

અમદાવાદ, હાર્દિક પટેલે લોકસભાની ચૂંટણી લડવા માટે હવે જનતા પાસેથી સમર્થન માંગ્યું છે. ફેસબુક પર હાર્દિક પટેલ પોસ્ટ કરી છે. પોસ્ટમાં લખ્યું છે કે મે ચૂંટણી લડવાનું વિચાર્યુ પણ નથી પરંતુ ગુજરાતના ખેડૂતો અને યુવાનોના અધિકાર માટે ચૂંટણી લડવી ગુનો છે તેવી પોસ્ટ કરી છે. હા અને ના માં હાર્દિક સમર્થન માંગ્યું છે. ઉલ્લેખનીય છે […]

Top Stories Ahmedabad Gujarat Trending Videos

અમદાવાદ,

હાર્દિક પટેલે લોકસભાની ચૂંટણી લડવા માટે હવે જનતા પાસેથી સમર્થન માંગ્યું છે. ફેસબુક પર હાર્દિક પટેલ પોસ્ટ કરી છે. પોસ્ટમાં લખ્યું છે કે મે ચૂંટણી લડવાનું વિચાર્યુ પણ નથી પરંતુ ગુજરાતના ખેડૂતો અને યુવાનોના અધિકાર માટે ચૂંટણી લડવી ગુનો છે તેવી પોસ્ટ કરી છે. હા અને ના માં હાર્દિક સમર્થન માંગ્યું છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ લખનૈમાં લોકસભાની ચૂંટણી લડીશ તે અંગેનું નિવદેન આપ્યું હતું. જ્યારે જયપુરમાં તેના બોલ બદલાઇ ગયા હતા અને જણાવ્યું હતું કે હું ચૂંટણી નહીં લડું.