Entertainment/ ભારતી સિંહ માટે 250 રૂપિયાના પાણીના બોટલ ખરીદવા માટે ખચકાયા હર્ષ લિમ્બાચિયા

કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા અવનવાર સોશિયલ મીડિયા પર તેમના ચાહકોને તેમના જીવન સાથે જોડાયેલી દરેક અપડેટ આપતા હોય છે. તેમના યુટ્યુબ પર ઘણા વીડિયો વાયરલ થઇ રહ્યા છે.

Trending Entertainment
Cricket Tutorials YouTube Thumbnail 16 2 ભારતી સિંહ માટે 250 રૂપિયાના પાણીના બોટલ ખરીદવા માટે ખચકાયા હર્ષ લિમ્બાચિયા

કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા અવનવાર સોશિયલ મીડિયા પર તેમના ચાહકોને તેમના જીવન સાથે જોડાયેલી દરેક અપડેટ આપતા હોય છે. તેમના યુટ્યુબ પર ઘણા વીડિયો વાયરલ થઇ રહ્યા છે. કરોડોની કમાણી કરનારા આ કપલની મીડલ ક્લાસ લાઇફ જોઇને તેમના ચાહકો પ્રેરિત થઇ રહ્યા છે. હવે આવો જ એક વીડિયો સામે આવીરહ્યો છે. જેમાં હર્ષને પાણીની બોટલ માટે 250 રૂપિયા ખર્ચવામાં પણ મુશ્કેલી પડી રહી છે. આ વીડિયો મુંબઇ એરપોર્ટનો છે. જ્યાં હર્ષ અને ભારતી તેમની ગાડીની રાહ જોઇ રહ્યા હોય છે. ગાડી આવતા વાર લાગે છે ત્યારે ભારતીને તરસ લાગી હોય છે. તેથી પીવા માટે પાણીની બોટલના 250 રૂપિયા ખર્ચવા પડે છે.

ભારતી અને હર્ષ મુંબઇ એરપોર્ટ પર તેમની ગાડીની રાહ જોઇ રહ્યા હોય છે. ત્યારે ગાડી આવતા વાર લાગે છે. ત્યારે બંન્ને તરસ લાગતી હોય છે. હર્ષને પાણીના બોટલ માટે 250 રૂપિયા ખર્ચવા પડે છે. આ વીડિયોમાં હર્ષની કંજુસી વાડી વાતો સાંભળીને ભારતી તેની હશી રોકી શકતી નથી. પરંતુ આ કપલની સાદગી અને મીડલ ક્લાસ વિચારના કારણે તેમના ચાહકો વીડિયોને પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક યુજર્સે કોમેન્ટ કરીને એમ લખ્યુ છે કે ‘ આ હોય છે મીડલ ક્લાસ ફેમીલીના વિચાર ‘ જ્યારે બીજા યુજર્સે એમ લખ્યુ કે ‘ પૈસાની કિમત કરતા કોઇ આ કરોડપતીથી સીખે’.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)

આગળ આ વીડિયોમાં ભારતી સિંહ પાપારાઝીની જેમ વર્તન કરતી જોવા મળી હતી. હાસ્ય કલાકારે પાપારાઝીની જેમ ફોન હાથમાં લઈને હર્ષને રેકોર્ડ કરવાનું શરૂ કર્યું. તેણે પાપારાઝીઓને ગરમીથી બચવા અને પોતાની કાળજી લેવાની સલાહ પણ આપી. સોશિયલ મીડિયા પર ભારતી અને હર્ષના આ વર્તનને ચાહકો પસંદ કરી રહ્યા છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઈરાનનો ઈઝરાયેલ પર 200 ડ્રોન અને મિસાઈલો વડે હુમલો, અમેરિકાએ ઈઝરાયેલને શાંત રહેવા કહ્યું

આ પણ વાંચો:વાઘ પણ એક દિવસ માટે ‘સાધુ’ બની જાય છે, માંસને સ્પર્શતા પણ નથી, જાણો તેનું રસપ્રદ કારણ

આ પણ વાંચો:શોરૂમનો સામાન ન ખરીદતા માલિકે 37 લોકોને બંદી બનાવ્યા

આ પણ વાંચો:23 વર્ષીય યુવતીએ અનેક છોકરાઓને પીંખી નાખ્યા… આવી રીતે બનાવ્યા પોતાની હવસના શિકાર