દૈનિક રાશિભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૩૦-૦૩-૨૦૨૪, શનિવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / ફાગણ વદ પાંચમ
- રાશી :- વૃશ્ચિક (ન,ય)
- નક્ષત્ર :- અનુરાધા (રાત્રે ૧૦:૦૩ સુધી.)
- યોગ :- સિધ્ધી (રાત્રે ૧૦:૫૩ સુધી.)
- કરણ :- કૌલવ (સવારે ૦૮:૫૧ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે બપોરે ૦૨:૧૦ કલાકે બેસશે.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- મીન ü વૃશ્ચિક
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૬.૩૩ કલાકે ü સાંજે ૦૬.૫૪ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü૧૧:૩૨ પી.એમ ü ૦૯:૨૫ એ.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üસવારે ૧૨:૨૦ થી બપોર ૦૧:૦૮ સુધી. ü સવારે ૦૯.૩૮ થી સવારે ૧૧.૧૧ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
હનુમાનજીને સિંદૂર અર્પિત કરવું. - પાંચમની સમાપ્તિ : રાત્રે ૦૯:૧૬ સુધી
- તારીખ :- ૩૦-૦૩-૨૦૨૪, શનિવાર / ફાગણ સુદ પાંચમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૦૬ થી ૦૯:૩૮ |
| લાભ | ૦૨:૧૬ થી ૦૩:૪૯ |
| અમૃત | ૦૩:૪૯ થી ૦૫.૨૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૫૪ થી ૦૮:૨૧ |
| શુભ | ૦૯:૪૯ થી ૧૧:૧૬ |
| અમૃત | ૧૧:૧૬ થી ૧૨:૪૩ |
- મેષ (અ, લ , ઈ) :-
- ભવિષ્યની વસ્તુ જાણવા મળે.
- ઈચ્છા કરીએ તે મળે.
- સખત મહેનત કરવી પડે.
- ઝગડો ન થાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૩
- વૃષભ (બ, વ, ઉ) :-
- ધર્યા કરતા અલગ કામ થાય.
- એકા એક સારા સમાચાર મળે.
- પ્રેમ ગુલાબની જેમ ખીલી.
- ઠંડુ ખાવું નહિ.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- લોકોનું સારું સંભળાય.
- વધારે પાણી પીવાય.
- સમયનો બગાડ ન કરવો.
- નવા મહત્વના કાર્યમા વિઘ્ન આવે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૭
- કર્ક (ડ , હ) :-
- આંતરિક ઉર્જામાં બદલાવ આવે.
- ધંધામાં જાગૃતતા આવે.
- નાની વાતો મોટી ન કરવી.
- આંખોનું ધ્યાન રાખવું.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૮
- સિંહ (મ , ટ) :-
- જીવનમાં હુંફ ઉમેરાય.
- દિવસની શરૂઆત ધ્યાનથી કરવી.
- સમય ઘણું શીખવી જાય.
- ખભાના દુખાવાની સમસ્યા રહે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૪
- કન્યા (પ , ઠ, ણ) :-
- લોકોની વાતમાં ન આવવું.
- ટીવી જોવામાં સમય બગડે.
- કોઈની પર વિશ્વાસ ન મૂકવો.
- વિચારીને અને સમજીને નિર્ણય લેવો.
- શુભ કલર –પીળો
- શુભ નંબર – ૫
- તુલા (ર , ત) :-
- આરામ મહત્વનો રહે.
- ઘરેથી દહીં ખાઈને નીકળવું.
- સાચી સલાહ મળે.
- ના ગમતા કાર્ય થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૨
- વૃશ્વિક (ન, ય) :-
- સમજદારી પૂર્વક કામ કરવું.
- ઘરેથી સાકાર ખાઈને નીકળવું.
- સ્વર્ગની અનુભૂતિ થાય.
- ઊંચાઈથી સાચવવું.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- મંગળકારી દિવસ રહે.
- આંનદમા ઝૂમી ઉઠો.
- પ્રિય પાત્રનો ફોન આવે.
- કોઈ ભેટ-સોગાદ મળે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- મકર (ખ, જ) :-
- આવેશ ને કાબુમા રાખો.
- બાકી રહેલા નાણાં પાછા આવે.
- નિસ્વાર્થ ભાવે સેવા થાય.
- નિક્ષપક્ષ જવાબ આપો.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- દેખાવમાં સુધારો થાય.
- તમારું મૂલ્ય વધે.
- નવો સ્વાદ માણવા મળે.
- આંખોની ચમક વધે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૧
- મીન (દ, ચ, ઝ, થ) :-
- વાતનું સત્ય જાણીને વિશ્વાસ મૂકવો.
- કોઈ વાત ગળે ન ઉતરે.
- સમસ્યા ઉકેલાય.
- સ્નાયુઓને આરામ આપવો.
- શુભ કલર – કથ્થાઈ
- શુભ નંબર – ૯
આ પણ વાંચો:PM Modi and Khadge/4 જજોએ પ્રેસ કોન્ફરન્સ કેમ કરી? પીએમ મોદી અને ખડગે ધાકધમકીનાં આરોપમાં સામસામે
આ પણ વાંચો:Foreign Minister of Ukraine/યુક્રેનના વિદેશ મંત્રી પ્રથમ વખત ભારતની મુલાકાતે
આ પણ વાંચો:Mukhtar Ansari Death/મુખ્તાર અન્સારીનું આજે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, તેમના અંતિમ સંસ્કાર પૈતૃક
