આજનું રાશિફળ/ મેષ રાશિના જાતકોનો દિવસ આરામમાં પસાર થાય, જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય

6 નવેમ્બર 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Top Stories Rashifal Dharma & Bhakti
Have a restful day Aries, know your horoscope today

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૬-૧૧-૨૦૨૩, સોમવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૭૯ / આસો વદ નોમ
  • રાશી :-    કર્ક   (ડ,હ )
  • નક્ષત્ર :-   આશ્લેષા         (બપોરે ૦૧.૨૩ સુધી.)
  • યોગ :-    શુક્લ             (બપોરે ૦૨:૨૫ સુધી.)
  • કરણ :-     તૈતીલ          (બપોરે ૦૪.૩૫ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી

તુલા                                                    ü  કર્ક (બપોરે ૦૧:૨૩ સુધી)

  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૪૫ કલાકે                              ü સાંજે ૫.૫૫ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü ૦૧:૨૩ એ.એમ. (નવેમ્બર-૦૭)               ü ૦૨.૦૦ પી.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૦૦ થી બપોરે ૧૨:૪૫ સુધી.      ü સવારે ૦૮.૧૦ થી ૦૯.૩૫ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

          શિવ ચાલીસાનો પાઠ કરવો.          નોમની સમાપ્તિ  :   સવારે ૦૫:૫૨  સુધી. નવેમ્બર-૦૭

  • તારીખ :-        ૦૬-૧૧-૨૦૨૩, સોમવાર / આસો વદ નોમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૬:૪૫ થી ૦૮:૧૦
શુભ ૦૯:૩૫ થી ૧૦:૫૭
લાભ ૦૩:૧૦ થી ૦૪.૩૫
અમૃત ૦૪:૩૫ થી ૦૫:૫૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૦:૪૫ થી ૧૨:૨૨
  • મેષ (અ, લ , ઈ) :-
  • લોકોને તમારાથી ખોટું લાગી શકે.
  • દિવસ આરામમાં પસાર થાય.
  • વાનગીથી રાહત મળે.
  • નવી વસ્તુ જાણવા મળે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૮

 

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • નાનો મોટો ફાયદો થાય.
  • વ્યસન છોડવાનો પ્રયત્ન કરી શકો.
  • વાંચવામાં રુચિ લાગે નહીં.
  • પારિવારિક સમસ્યાથી દૂર રહો.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૬

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • પતિ પત્નીનો પ્રેમમાં મીઠાશ વધે.
  • મગજ પર કાબુ રાખવો.
  • મનમાં ચંચળતા રહે.
  • કમિશનથી લાભ થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

 

  • કર્ક (ડ , હ) :-
  • નાણાનો વ્યવહાર કરતા સાચવવું.
  • બાળકોથી લાભ રહે.
  • બાળકોએ વાંચવા લખવામાં ધ્યાન રાખવું.
  • માથાનો ભાર હળવો થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૨

 

 

  • સિંહ (મ , ટ) :-
  • કુળદેવતાનું નામ લેવું.
  • બહાર ફરવાની મજા માણો.
  • ગરમ વસ્તુથી લાભ મળે.
  • ખોટું ટેન્શન ન લેવું.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૧

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • જીવન જરૂરી વસ્તુઓ ખરીદી શકાય.
  • ગભરામણ જેવું લાગે.
  • મનમાં શંકા-કુશંકા થયા કરે.
  • લાગણીશીલ બનીને કામ કરો.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૬

 

  • તુલા (ર , ત) :-
  • ધ્યાનથી કામ કરવું.
  • પગમાં દુખ્યા કરે.
  • મંત્ર જાપ કરવો.
  • પરિવાર સાથે ખટપટ થાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૯

 

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • આંખોની સમસ્યા રહે.
  • વિદ્યાર્થીઓએ ભણવામાં ધ્યાન આપવું.
  • નોકરિયાત વર્ગને સારું રહે.
  • સહ કર્મચારીની સહાય મળે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૩

 

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • નવી વ્યક્તિની મદદ મળે.
  • વેફર જનતામાં સારું રહે.
  • પાણી અને અગ્નિથી દૂર રહેવું.
  • કામ કરવાની ઈચ્છા ન થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

 

 

  • મકર (ખ, જ) :-
  • વસ્તુ ખોવાઈ ન જાય તેનું ધ્યાન રાખવું.
  • ગેસ,વાયુ,એસીડીટીની સમસ્યા રહે.
  • હદયને આરામ આપવો.
  • બહાર જવાનું ટાળવું.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૫

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ચાલતી વખતે ધ્યાન રાખવું.
  • કામમાં મન ન લાગે.
  • નકારાત્મક ઉર્જા નો સંચાર રહે.
  • કમરની સમસ્યા રહે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • વધારે મહેનત કરવી પડે.
  • માથા પર ભાર લાગ્યા કરે.
  • લોકોની નિંદા ન કરવી.
  • શાંતિપૂર્વક કામ કરવું.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૧