દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૦૬-૧૧-૨૦૨૩, સોમવાર
- તિથી :- વિ. સં. ૨૦૭૯ / આસો વદ નોમ
- રાશી :- કર્ક (ડ,હ )
- નક્ષત્ર :- આશ્લેષા (બપોરે ૦૧.૨૩ સુધી.)
- યોગ :- શુક્લ (બપોરે ૦૨:૨૫ સુધી.)
- કરણ :- તૈતીલ (બપોરે ૦૪.૩૫ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
તુલા ü કર્ક (બપોરે ૦૧:૨૩ સુધી)
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૬.૪૫ કલાકે ü સાંજે ૫.૫૫ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü ૦૧:૨૩ એ.એમ. (નવેમ્બર-૦૭) ü ૦૨.૦૦ પી.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
ü બપોરે ૧૨:૦૦ થી બપોરે ૧૨:૪૫ સુધી. ü સવારે ૦૮.૧૦ થી ૦૯.૩૫ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
શિવ ચાલીસાનો પાઠ કરવો. નોમની સમાપ્તિ : સવારે ૦૫:૫૨ સુધી. નવેમ્બર-૦૭
- તારીખ :- ૦૬-૧૧-૨૦૨૩, સોમવાર / આસો વદ નોમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૪૫ થી ૦૮:૧૦ |
| શુભ | ૦૯:૩૫ થી ૧૦:૫૭ |
| લાભ | ૦૩:૧૦ થી ૦૪.૩૫ |
| અમૃત | ૦૪:૩૫ થી ૦૫:૫૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૪૫ થી ૧૨:૨૨ |
- મેષ (અ, લ , ઈ) :-
- લોકોને તમારાથી ખોટું લાગી શકે.
- દિવસ આરામમાં પસાર થાય.
- વાનગીથી રાહત મળે.
- નવી વસ્તુ જાણવા મળે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- નાનો મોટો ફાયદો થાય.
- વ્યસન છોડવાનો પ્રયત્ન કરી શકો.
- વાંચવામાં રુચિ લાગે નહીં.
- પારિવારિક સમસ્યાથી દૂર રહો.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૬
- મિથુન (ક, છ, ઘ) :-
- પતિ પત્નીનો પ્રેમમાં મીઠાશ વધે.
- મગજ પર કાબુ રાખવો.
- મનમાં ચંચળતા રહે.
- કમિશનથી લાભ થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- કર્ક (ડ , હ) :-
- નાણાનો વ્યવહાર કરતા સાચવવું.
- બાળકોથી લાભ રહે.
- બાળકોએ વાંચવા લખવામાં ધ્યાન રાખવું.
- માથાનો ભાર હળવો થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૨
- સિંહ (મ , ટ) :-
- કુળદેવતાનું નામ લેવું.
- બહાર ફરવાની મજા માણો.
- ગરમ વસ્તુથી લાભ મળે.
- ખોટું ટેન્શન ન લેવું.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૧
- કન્યા (પ , ઠ, ણ) :-
- જીવન જરૂરી વસ્તુઓ ખરીદી શકાય.
- ગભરામણ જેવું લાગે.
- મનમાં શંકા-કુશંકા થયા કરે.
- લાગણીશીલ બનીને કામ કરો.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૬
- તુલા (ર , ત) :-
- ધ્યાનથી કામ કરવું.
- પગમાં દુખ્યા કરે.
- મંત્ર જાપ કરવો.
- પરિવાર સાથે ખટપટ થાય.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- આંખોની સમસ્યા રહે.
- વિદ્યાર્થીઓએ ભણવામાં ધ્યાન આપવું.
- નોકરિયાત વર્ગને સારું રહે.
- સહ કર્મચારીની સહાય મળે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૩
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- નવી વ્યક્તિની મદદ મળે.
- વેફર જનતામાં સારું રહે.
- પાણી અને અગ્નિથી દૂર રહેવું.
- કામ કરવાની ઈચ્છા ન થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
- મકર (ખ, જ) :-
- વસ્તુ ખોવાઈ ન જાય તેનું ધ્યાન રાખવું.
- ગેસ,વાયુ,એસીડીટીની સમસ્યા રહે.
- હદયને આરામ આપવો.
- બહાર જવાનું ટાળવું.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૫
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ચાલતી વખતે ધ્યાન રાખવું.
- કામમાં મન ન લાગે.
- નકારાત્મક ઉર્જા નો સંચાર રહે.
- કમરની સમસ્યા રહે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- વધારે મહેનત કરવી પડે.
- માથા પર ભાર લાગ્યા કરે.
- લોકોની નિંદા ન કરવી.
- શાંતિપૂર્વક કામ કરવું.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૧
