Relation/ અઠવાડિયામાં આટલી વખત સેક્સ કરવાથી મજબૂત બને છે સબંધો

પહેલાનાં સમયની તુલનામાં આજે લોકો સેક્સને લઇને ઘણી જાણકારીઓ મેળવી રહ્યા છે. આજે લોકો જાણી રહ્યા છે કે, અઠવાડિયામાં ઓછામાં ઓછું કેટલીવાર સેક્સ કરવુ જોઇએ. તો અમે તમને જણાવી દઇએ કે, અઢવાડિયામાં એક વાર સેક્સ કરવું તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. જો કે, હકીકત એ છે કે, આજકાલનાં કપલ 10 વર્ષ […]

Relationships
Diwali 30 અઠવાડિયામાં આટલી વખત સેક્સ કરવાથી મજબૂત બને છે સબંધો

પહેલાનાં સમયની તુલનામાં આજે લોકો સેક્સને લઇને ઘણી જાણકારીઓ મેળવી રહ્યા છે. આજે લોકો જાણી રહ્યા છે કે, અઠવાડિયામાં ઓછામાં ઓછું કેટલીવાર સેક્સ કરવુ જોઇએ. તો અમે તમને જણાવી દઇએ કે, અઢવાડિયામાં એક વાર સેક્સ કરવું તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. જો કે, હકીકત એ છે કે, આજકાલનાં કપલ 10 વર્ષ પહેલા જેટલું કરતા હતા તેનાથી પણ ઓછું સેક્સ કરી રહ્યા છે. 2010 થી 2014 નાં ગાળામાં સરેરાશ અમેરિકન કપલ 2000 થી 2004 ની સરખામણીએ નવ ગણુ ઓછું સેક્સ કરતા થઇ ગયા છે.

આ શહેરનાં લોકો રિલેશનશીપમાં રહેવા કરતાં પૈસાથી સેક્સ માણવાનું વધું પસંદ કરે છે | People in this city prefer to have sex with money rather than stay in relationships

તમે જેટલુ વધુ સેક્સ કરશો તેટલી તમને વધુ ખુશી મળશે તમારો તણાવ ઓછો થશે. સાયકોલોજી પ્રોફેસરનું કહેવુ છે કે લોકો હજુ પણ સારા પ્રમાણમાં સેક્સ કરી રહ્યા છે. અઠવાડિયામાં એક વાર સેક્સ ખરાબ ન કહી શકાય તમારે વધુ ખુશી જોઇએ તો તમારે સેક્સ પણ વધુ કરવુ જોઇએ. સેક્સ તમારા સંબંધોને મજબુત બનાવે છે અને તમારામાં ફીલ ગુડની લાગણી જન્માવે છે, જે તમારા હેલ્થને અસર કરે છે. જો તમે અઠવાડિયામાં એક વાર પણ સેક્સ ન કરતા હો તો તમારે તેના વિશે ગંભીરતાથી વિચારવુ જોઇએ અને તેના પર અમલ પણ કરવો જોઇએ. જો તમે એટલુ પણ સેક્સ નહી કરો તો તમે રિલેક્સ નહીં થઇ શકો અને તેનું પરિણામ શરીરમાં એનર્જી લેવલ ડાઉન થવાથી લઇને માનસિક ટેન્સનમાં પણ આવશે. સેક્સ જ આ બધાનો સચોટ ઇલાજ છે.

શું SEX દરમિયાન અવાજ કાઢવાથી મજા આવે છે? PTN NEWS

તમે આખો દિવસ ઓફિસ કે કામથી થાકી ગયા હો કે પછી લાઇફનાં બીજા કોઇ ટેન્સન હોય તો સેક્સ બધાથી મુક્તિ મેળવવાનો કુદરતી ઇલાજ છે. સેક્સ એટલે માત્ર ફિઝિકલ રિલેશન અને પાંચ દસ મિનિટની જ રમત તેવુ સમજવાની ક્યારેય ભૂલ ન કરશો. સેક્સ એક અહેસાસ છે. જેને એક ઉંમરે માણવો જરૂરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…