Not Set/ #GSTમાં 9 ટકા વ્યાજ સાથે રિફંડની રકમ ચૂકવા હાઇકોર્ટનો આદેશ

એક્સપોર્ટ રિફંડના મામલે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો જાહેર થયો છે. જેમાં જીએસટી માં 9 ટકા વ્યાજ સાથે રિફંડ ચૂકવા હાઇકોર્ટે આદેશ કર્યો છે.આ મામલે અગાઉ કરોડો નું રિફંડ પેન્ડિંગ હોવાની વાત અરજદાર દ્વારા કોર્ટમાં કરાઈ હતી. જેમાં નિયમ મુજબ પ્રથમ 90 ટકા રિફંડ 7 દિવસ માં અને બાકીનું10 ટકા 60 દિવસમાં ચૂકવવું પડે તેવું હાઇકોર્ટનું […]

Top Stories Gujarat Business
GST raids in Gondal, prosecution against two people in Bogus bills Case

એક્સપોર્ટ રિફંડના મામલે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો જાહેર થયો છે. જેમાં જીએસટી માં 9 ટકા વ્યાજ સાથે રિફંડ ચૂકવા હાઇકોર્ટે આદેશ કર્યો છે.આ મામલે અગાઉ કરોડો નું રિફંડ પેન્ડિંગ હોવાની વાત અરજદાર દ્વારા કોર્ટમાં કરાઈ હતી. જેમાં નિયમ મુજબ પ્રથમ 90 ટકા રિફંડ 7 દિવસ માં અને બાકીનું10 ટકા 60 દિવસમાં ચૂકવવું પડે તેવું હાઇકોર્ટનું માનવું છે. જો આ નિયમોમાં ભંગ થાય તો હાઇકોર્ટે 9 ટકા લેખે વ્યાજ સહિત રિફંડ ચૂકવા પણ આદેશ કર્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.