Not Set/ 29 જુલાઈ સુધી દેશભરમાં વરસાદ હી વરસાદ : હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં વરસાદની આગાહી કરી છે. દિલ્હી, હરિયાણા, ચંડીગઢમાં પણ ભારે વરસાદની સંભાવના છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઓડિશા, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવા ઉપરાંત ગંગીય પશ્ચિમ બંગાળમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, બિહાર અને […]

Top Stories India

હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં વરસાદની આગાહી કરી છે. દિલ્હી, હરિયાણા, ચંડીગઢમાં પણ ભારે વરસાદની સંભાવના છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઓડિશા, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવા ઉપરાંત ગંગીય પશ્ચિમ બંગાળમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, બિહાર અને ઝારખંડના અલગ અલગ જગ્યાઓ પર ભારે વરસાદની સાથે તોફાનની પણ સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા 29 જુલાઈ સુધી પુર્વાનુમાન રજૂ કરવામાં આવ્યું છે, જેમાં મોટા ભાગના દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે

 

આપણ જુઓ  મંતવ્ય ન્યૂઝ પર……

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.