નેપાળમાં એક હેલિકોપ્ટર ગુમ થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. તેમાં 5 વિદેશી નાગરિકો સહિત 6 લોકો સવાર હોવાનું જાણવા મળી રહ્યું છે. માહિતી અધિકારી જ્ઞાનેન્દ્ર ભુલે જણાવ્યું હતું કે, હેલિકોપ્ટર સોલુખુમ્બુથી કાઠમંડુ જઈ રહ્યું હતું અને સવારે 10 વાગ્યે કંટ્રોલ ટાવર સાથે સંપર્ક તૂટી ગયો હતો. કોલ સાઇન 9NMV ધરાવતું હેલિકોપ્ટર સવારે 10:12 વાગ્યે (સ્થાનિક સમય) રડારથી દૂર ગયું હતું.
#UPDATE | "…Total persons on board: 6 (5 passengers + 1 captain). Altitude Air helicopter departed from Kathmandu for search and rescue," tweets Civil Aviation Authority of Nepal pic.twitter.com/8JuCxexo9F
— ANI (@ANI) July 11, 2023
નેપાળની સિવિલ એવિએશન ઓથોરિટીએ ટ્વીટ કર્યું છે કે હેલિકોપ્ટરમાં 5 મુસાફરો અને એક કેપ્ટન હતો. શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે.
આ પણ વાંચો:ગાઝિયાબાદમાં સ્કૂલ બસ અને TUV કારની ટક્કર, છ લોકોના મોત, બે ઘાયલ
આ પણ વાંચો:હિમાચલમાં બે અઠવાડિયામાં 72 લોકોના મોત, ઉત્તરાખંડમાં ઓરેન્જ એલર્ટ; આખરે આકાશમાંથી કેમ વરસી
આ પણ વાંચો:ભાજપે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની કરી રચના,હિંસા પ્રભાવિત વિસ્તારોની કરશે મુલાકાત,જાણો વિગત
આ પણ વાંચો:કલમ 370 રદ થવા સામેની અરજીની સુપ્રીમ કોર્ટમાં 11 જુલાઇએ ફરી સુનાવણી
