Not Set/ PM મોદીએ હેમા માલિનીના પુસ્તક ‘બિયોન્ડ ધ ડ્રીમ ગર્લ’ માટે મીઠાશભર્યા શબ્દોમાં પ્રસ્તાવના લખી

ભારતીય જનતા પાર્ટીના  સંસદસભ્ય હેમા માલિનીના સતાવાર જીવનચરિત્ર પુસ્તક ‘ બિયોન્ડ ધ ડ્રીમ ગર્લ’ માટે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ મુદ્દાસર, સંક્ષિપ્તમાં ખુબ મીઠાશભર્યા શબ્દોમાં પ્રસ્તાવના લખી છે. આ પુસ્તકમાં  હેમા માલિનીનાં જીવનને ઊંડાણપૂર્વક જાણી શકશે. ‘બીયોન્ડ ધ ડ્રિમ ગર્લ’ પુસ્તકમાં ૨૩-પ્રકરણો ધરાવતા પુસ્તકમાં એમનાં બાળપણ, કિશોરાવસ્થા, ફિલ્મ કારકિર્દી, સહયોગીઓ, લગ્ન, દિગ્દર્શન, નૃત્ય કળા, રાજકીય સફર તથા […]

Entertainment
DL1bs7 XkAA8WRA PM મોદીએ હેમા માલિનીના પુસ્તક ‘બિયોન્ડ ધ ડ્રીમ ગર્લ’ માટે મીઠાશભર્યા શબ્દોમાં પ્રસ્તાવના લખી

ભારતીય જનતા પાર્ટીના  સંસદસભ્ય હેમા માલિનીના સતાવાર જીવનચરિત્ર પુસ્તક ‘ બિયોન્ડ ધ ડ્રીમ ગર્લ’ માટે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ મુદ્દાસર, સંક્ષિપ્તમાં ખુબ મીઠાશભર્યા શબ્દોમાં પ્રસ્તાવના લખી છે.

modi hema 380 PM મોદીએ હેમા માલિનીના પુસ્તક ‘બિયોન્ડ ધ ડ્રીમ ગર્લ’ માટે મીઠાશભર્યા શબ્દોમાં પ્રસ્તાવના લખી

આ પુસ્તકમાં  હેમા માલિનીનાં જીવનને ઊંડાણપૂર્વક જાણી શકશે. ‘બીયોન્ડ ધ ડ્રિમ ગર્લ’ પુસ્તકમાં ૨૩-પ્રકરણો ધરાવતા પુસ્તકમાં એમનાં બાળપણ, કિશોરાવસ્થા, ફિલ્મ કારકિર્દી, સહયોગીઓ, લગ્ન, દિગ્દર્શન, નૃત્ય કળા, રાજકીય સફર તથા આધ્યાત્મિક જીવન પ્રતિ આકર્ષણ જેવી બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે.

આ પુસ્તકનું વિમોચન ૧૬ઓક્ટોબરે કરવામાં આવશે. સાથોસાથ હેમા માલિની હિન્દી ચલચિત્ર જગતમાં તેમના ૫૦ વર્ષ પૂરાં કરશે .એ દિવસે હેમા માલિનીનો ૬૯મો જન્મદિવસ પણ છે. આ પુસ્તક સ્ટારડસ્ટ ફિલ્મ મેગેઝિનના ભૂતપૂર્વ તંત્રી અને ફિલ્મ નિર્માતા રામકમલ મુખરજીએ લખી છે.