pakistan cricket board/ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષે ચેમ્પિયન્સ ટ્રોફી વિશે આ શું કહ્યું…

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાનમાં આયોજન કરવામાં આવશે. જોકે આ બાબતની પુષ્ટિ કરાઈ નથી. મોહસિન નકવીએ……..

Sports

Cricket News: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવીએ પુષ્ટિ કરતા કહ્યું છે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાનમાં આયોજન કરવામાં આવશે. જોકે આ બાબતની પુષ્ટિ કરાઈ નથી. મોહસિન નકવીએ કહ્યું કે, હું દુબઈમાં આઈસીસીની મિટિંગમાં ભાગ લેવા ગયો હતો. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાનમાં આયોજન કરાશે.

તેમણે આગામી મેચો ન્યૂઝીલેન્ડ ક્રિકેટ અને સાઉથ આફ્રિકા ક્રિકેટના અધ્યક્ષ સાથે ચર્ચાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આઈસીસી સભ્ય દેશો અને તેમની સરકારના નિર્દેશોના વિરૂદ્ધ કોઈ પણ દેશની યાત્રા કરવા પર જવાબદાર નથી. હા, બોર્ડની બેઠકો પર ચર્ચાઓ જરૂર કરી શકે છે. સ્પષ્ટ છે કે પાકિસ્તાનને કદાચ એશિયા કપની જેમ ચેમ્પિયન્સ ટ્રોફી પણ હારવી પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:IPL/ મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝાટકો લાગ્યો, આ ખેલાડી શરૂઆતની મેચ રમી નહીં શકે…

આ પણ વાંચો:શું IPL 2024નો બીજો તબક્કો ભારતની બહાર રમાશે? BCCI આ દેશને ફરી આપી શકે છે તક

આ પણ વાંચો:આ વર્ષ જ નહી, ધોની હજી બે-ત્રણ વર્ષ IPL રમે તો આશ્ચર્ય ન પામતાઃ કુંબલે