liquor party/ વલસાડ જિલ્લામાં ઝડપાઇ દારૂની હાઇપ્રોફાઈલ મહેફિલ

વલસાડ જિલ્લા ના ભિલાડ નજીક વલવાડા ની ઘટના, વલવાડા ના બંગલા માં ઝડપાઇ દારૂ ની હાઇપ્રોફાઈલ મહેફિલ

Breaking News
ipl2020 85 વલસાડ જિલ્લામાં ઝડપાઇ દારૂની હાઇપ્રોફાઈલ મહેફિલ

વલસાડ જિલ્લા ના ભિલાડ નજીક વલવાડા ની ઘટના

વલવાડા ના બંગલા માં ઝડપાઇ દારૂ ની હાઇપ્રોફાઈલ મહેફિલ

દારૂ ની પાર્ટી માં વાપી ની 4 વિદ્યાર્થીનીઓ સહિત કુલ 12 વિદ્યાર્થીઓ ઝડપાયા

પોલીસ એ 3000 નો દારૂ સાથે 4.75 લાખ ના મોબાઈલ અને 29 લાખ ના વાહનો કબ્જે કર્યા

ગોપાલ મહેશ્વરી ની બર્થડે પાર્ટી ની ચાલતી હતી મહેફિલ

પાર્ટી માં ઝડપાયેલા વિદ્યાર્થીઓ મોટા ઘર ના નબીરા