Ahmedabad/ બોગસ બિલિંગ કૌભાંડનાં મુખ્ય ભેજાબાજ હિરેન મોહનભાઈ પટેલની કરાઈ ધરપકડ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… અમદાવાદ બોગસ બિલિંગ કૌભાંડ મામલો, ભેજાબાજ હિરેન મોહનભાઈ પટેલની કરાઈ ધરપકડ

Breaking News
arrest બોગસ બિલિંગ કૌભાંડનાં મુખ્ય ભેજાબાજ હિરેન મોહનભાઈ પટેલની કરાઈ ધરપકડ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • અમદાવાદ બોગસ બિલિંગ કૌભાંડ મામલો
  • ભેજાબાજ હિરેન મોહનભાઈ પટેલની કરાઈ ધરપકડ
  • GST વિભાગે જીરા કોમોડિટીમાં બોગસ બિલિંગ મુદ્દે ધરપકડ
  • હિરેન પટેલ બોગસ પેઢીઓ દ્વારા આચરતો હતો કૌભાંડ
  • ઊંઝાનો હિરેન પટેલ બોગસ પેઢીઓ દ્વારા આચરતો કૌભાંડ
  • માલ સપ્લાયના ખોટા ઈ-વે બિલ બનાવી કરતા હતા કરચોરી
  • તપાસ દરમિયાન બહાર આવ્યું રૂ 109. 97 કરોડનું કૌભાંડ
  • આરોપી હિરેન પટેલે 838 ઈ-વે બિલ જનરેટ કર્યા હતા
  • પૂછપરછમાં 6.31 કરોડના વેરા ચોરીની કબૂલાત કરી
  • જીએસટી વિભાગે કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશનની મંજૂરી મેળવી
  • નામદાર કોર્ટે 14 ડિસે.સવારે 11 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…