Not Set/ પૂરો દેશ આજે રંગોમાં રંગાશે, દેશવાસીઓને પીએમ મોદી અને રાષ્ટ્રપતિએ આપી શુભેચ્છાઓ

આજે દેશભરમાં રંગોના પર્વ હોળીને ખુબ જ હર્ષોલ્લાસથી મનાવી રહ્યા છે. ડાકોર, કૃષ્ણ નગરી મથુરા અને વૃંદાવન તો રંગોથી પૂરેપૂરું રંગાઇ ગઈ ગયું છે. ત્યારે દેશના રાષ્ટ્રપતિએ દેશવાસીઓને હોળીના પાવન તહેવાર નિમિતે શુભેચ્છા આપી હતી. होली के पावन अवसर पर सभी देश-वासियों को बधाई और शुभकामनाएं! रंगों का यह त्यौहार हमारे समाज में आपसी सौहार्द […]

Top Stories

આજે દેશભરમાં રંગોના પર્વ હોળીને ખુબ જ હર્ષોલ્લાસથી મનાવી રહ્યા છે. ડાકોર, કૃષ્ણ નગરી મથુરા અને વૃંદાવન તો રંગોથી પૂરેપૂરું રંગાઇ ગઈ ગયું છે. ત્યારે દેશના રાષ્ટ્રપતિએ દેશવાસીઓને હોળીના પાવન તહેવાર નિમિતે શુભેચ્છા આપી હતી.

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને હોળી નિમિત્તે શુભકામનાઓ આપી હતી.

હોમમિનિસ્ટર રાજનાથ સિંહે દિલ્હીમાં હોળીના તહેવારની એક બીજાને રંગોથી રંગીને ઊજવણી કરી હતી.

હોળીના તહેવારમાં આ વખતે બાબરી મસ્જિદના પક્ષકાર અમે રામજન્મભૂમિના પૂજારીએ એક સાથે હોળીના તહેવારની ઉજવણી કરી હતી. વારાણસીના ઘાટો સતરંગી રંગોથી રંગાઇ ગયા છે. ત્યારે શિવની નગરી દેવઘરમાં પણ હોળીને ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે.