દરોડા/ રાજ્યભરની જેલોમાં ગૃહ વિભાગની છાપેમારી,જેલોની કાર્યવાહી પર ગૃહમંત્રીની સીધી અસર

રાજ્યમાં ગૃહવિભાગના દરોડાના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યભરની જેલોમાં ગૃહ વિભાગની છાપેમારી થઇ છે. ગુજરાતની તમામ જેલોમાં એકસાથે દરોડા પાડવામાં આવ્યા છે

Top Stories Gujarat
  • રાજ્યભરની જેલોમાં ગૃહ વિભાગની છાપેમારી
  • રાજ્યભરની તમામ જેલોમાં એકસાથે દરોડા
  • ઉચ્ચ અધિકારીઓના મોબાઈલ લેવાયાની પણ ચર્ચા
  • આજે બે કલાક કરી હતી ગૃહમંત્રીએ બેઠક
  • રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે કરે હતી બેઠક
  • રાજકોટ પોલીસ મોટું ઓપરેશન હાથ ધરે તેવી ચર્ચા
  • તમામ જેલોની કાર્યવાહી પર ગૃહ પ્રધાનની સીધી નજર
  • ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક બાદ એક સાથે દરોડા

state prisons:  રાજ્યમાં ગૃહવિભાગના દરોડાના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યભરની જેલોમાં ગૃહ વિભાગની છાપેમારી થઇ છે. ગુજરાતની તમામ જેલોમાં એકસાથે દરોડા પાડવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઉચ્ચ અધિકારીઓના  મોબાઇલ લેવાયા હોવાનું પણ બહાર આવ્યું છે. આ મામલે ગૃહ મંત્રાલયે બે કલાક ઉચ્ચ સ્તરીય બેઠક પણ કરી હતી. રાજ્યના ઉચ્ચ અધિકારી સાથે બેઠક કરવામાં આવી હતી, બાદમાં એકશન લેવામાં આવ્યો છે. રાજકોટમાં પોલીસ મોટું ઓપરેશન ઙાથ ધરે તેવી શક્યતા છે. ગુજરાતની તમામ જેલોમાં ગૃહમંત્રીની સીધી નજર છે. બેઠક બાદ દરોડા પાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ દરોડા ઉચ્ચસ્તરીય બેઠક બાદ પાડવામાં આવ્યા હતા,જેલમાં છાપેમારીથી પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

Rahul Gandhi Disqualified/રાહુલ ગાંધીને તેમના કૃત્યની સજા મળી છે,કોંગ્રેસ નેતા પર ભાજપનો પ્રહાર

રાજકોટ/CBIની ગુજરાતમાં મોટી કાર્યવાહી, રાજકોટના જોઈન્ટ DGFTને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા

resigned/CMOના PRO હિતેશ પંડ્યાએ આપ્યું રાજીનામું