Not Set/ ગૃહમંત્રી અમિત શાહ મિશન કાશ્મીર પર, બાબ બર્ફાનીનાં કરશે દર્શન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. અમિત શાહના જમ્મુ કાશ્મીરના પ્રવાસને લઇને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. તો આજની કાશ્મીર મુલાકાતની સાથે સાથે અમિત શાહ આવતીકાલે બર્ફાની બાબ અમરનાથનાં પણ દર્શન કરી, હિન્દુ આસ્થા સ્થાન અમરનાથની પવિત્ર ગુફામાં પૂજા અર્ચના કરશે. જ્યારે કાશ્મીરમાં આતંકી દ્રારા અમરનાથ યાત્રા મામલે અનેક ઘમકીઓ […]

Top Stories India

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. અમિત શાહના જમ્મુ કાશ્મીરના પ્રવાસને લઇને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. તો આજની કાશ્મીર મુલાકાતની સાથે સાથે અમિત શાહ આવતીકાલે બર્ફાની બાબ અમરનાથનાં પણ દર્શન કરી, હિન્દુ આસ્થા સ્થાન અમરનાથની પવિત્ર ગુફામાં પૂજા અર્ચના કરશે.

જ્યારે કાશ્મીરમાં આતંકી દ્રારા અમરનાથ યાત્રા મામલે અનેક ઘમકીઓ આપવામા આવી છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અમરનાથ મુલાકાત પણ સુરક્ષાની સમિક્ષા મુલાકાત હોવાનું અને આતંકી ઘમકી સામે નિર્ભયતાનું મુક એલાન હોવાનું માનવામા આવી રહ્યું છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝનાં માધ્યમથી……….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.