Not Set/ કેવી જશે આપની 04/02/2020, વાંચો આપનું આજનું રાશિફળ

પંચાગ તારીખ તા. 4 ફેબ્રુઆરી 2020, મંગળવાર તિથિ મહા સુદ દશમી રાશિ વૃષભ (બ, વ, ઉ) નક્ષત્ર રોહિણી યોગ ઐન્દ્ર કરણ તૈતિલ દિન મહિમા – રવિયોગ અને કુમારયોગ રાત્રે 1.49 પૂર્ણ ગણેશજીની ઉપાસના કરવી રાહુકાલ બપોરે 3.00 થી 4.30 શુભ ચોઘડીયું સવારે 11.30 થી 12.54 મેષ (અ,લ,ઈ) – ધનની આવક થઈ શકે પરિવારમાં શાંતિ રહે […]

Uncategorized
Amit Trivedi 5 કેવી જશે આપની 04/02/2020, વાંચો આપનું આજનું રાશિફળ
  • પંચાગ
તારીખ તા. 4 ફેબ્રુઆરી 2020, મંગળવાર
તિથિ મહા સુદ દશમી
રાશિ વૃષભ (બ, વ, ઉ)
નક્ષત્ર રોહિણી
યોગ ઐન્દ્ર
કરણ તૈતિલ

દિન મહિમા –

  • રવિયોગ અને કુમારયોગ રાત્રે 1.49 પૂર્ણ
  • ગણેશજીની ઉપાસના કરવી
  • રાહુકાલ બપોરે 3.00 થી 4.30
  • શુભ ચોઘડીયું સવારે 11.30 થી 12.54

મેષ (અ,લ,ઈ) –

01 Mesh.jpg?zoom=0 કેવી જશે આપની 04/02/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • ધનની આવક થઈ શકે
  • પરિવારમાં શાંતિ રહે
  • ભાષા ઉપર પ્રભાવ રહે
  • સંબંધોથી લાભ થાય

વૃષભ (બ,વ,ઉ) –

02 Vrushabh.jpg?zoom=0 કેવી જશે આપની 04/02/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • આરોગ્ય જાળવવું
  • સ્વાર્થવૃત્તિ વધે
  • પિતા સાથે સુમેળ રાખવો
  • વેપારમાં થોડી નિરસતા દેખાય

મિથુન (ક,છ,ઘ) –

03 Mithun.jpg?zoom=0 કેવી જશે આપની 04/02/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • ધન ખર્ચ વધે
  • મન થોડું અશાંત રહે
  • શત્રુ પીડા વધે
  • પ્રવાસની શક્યતા છે

કર્ક (ડ,હ) –

04 Kark.jpg?zoom=0 કેવી જશે આપની 04/02/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • મોટાભાઈથી લાભ
  • મિત્રો સાથે સુમેળ
  • કાર્યમાં સરળતા
  • નવી તક પ્રાપ્ત થઈ શકે

સિંહ (મ,ટ) –

05 Sinh.jpg?zoom=0 કેવી જશે આપની 04/02/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • આરોગ્ય જાળવવું
  • પ્રવાસમાં આયોજન કરીને જ જવું
  • સરકારી કાર્યોમાં પ્રયત્ન વધુ
  • સાંજે સંબંધોમાં મનદુઃખ થઈ શકે

કન્યા (પ,ઠ,ણ) –

06 Kanya.jpg?zoom=0 કેવી જશે આપની 04/02/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • કોર્ટ કચેરીમાં રાહત
  • શારીરિક તકલીફમાં રાહત મળે
  • સહકર્મચારીથી લાભ
  • વડીલોથી લાભ મળી શકે

તુલા (ર,ત) –

07 Tula.jpg?zoom=0 કેવી જશે આપની 04/02/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • કાર્યમાં અંતરાય આવે
  • સ્ત્રી જાતકો માટે સરળતા
  • લાભ મળી શકે
  • સંતાન સાથે રકઝક થઈ શકે

વૃશ્ચિક (ન,ય) –

08 Vrushchik.jpg?zoom=0 કેવી જશે આપની 04/02/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • જીવનસાથીથી લાભ
  • સગપણના યોગ રચાયા છે
  • ધનલાભ થઈ શકે
  • શાંતિથી દિવસ પસાર થાય

ધન (ભ,ધ,ફ,ઢ) –

09 Dhan.jpg?zoom=0 કેવી જશે આપની 04/02/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • જીવનસાથી સાથે મતભેદ રહે
  • ભાગીદારીપેઢીમાં જાળવવું
  • સંતાન સંબંધી કાર્યો રહે
  • પેટની બિમારીથી સાચવજો

મકર (ખ,જ) –

10 Makar.jpg?zoom=0 કેવી જશે આપની 04/02/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • પ્રેમ સંબંધો પાંગરે
  • ઉશ્કેરાટ ઉપર કાબૂ રાખો
  • ધનલાભ થાય
  • વેપારમાં નવી તકો મળે

કુંભ (ગ,શ,સ,ષ) –

11 Kumbh.jpg?zoom=0 કેવી જશે આપની 04/02/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • સેવાકીય કાર્યો થાય
  • જીવનસાથી સાથે સુમેળ રાખો
  • આરોગ્ય જાળવજો
  • તમારું વર્તન સરળ રાખજો

મિન (દ,ચ,ઝ,થ) –

12 Meen.jpg?zoom=0 કેવી જશે આપની 04/02/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • ઘરમાં રકઝક ન થાય તે જોવું
  • ખોટા કંકાસથી દૂર રહેવું
  • સંબંધો સાચવવા
  • આજે હનુમાનજીની ઉપાસના કરવી

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.