Not Set/ કેવી જશે આપની 09/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

પંચાગ તારીખ 9 ડિસેમ્બર, સોમવાર (ભાગ્યાંક – 9 ) તિથિ માગશર સુદ 12, અખંડ દ્વાદશી રાશિ મેષ (અ, લ, ઈ) નક્ષત્ર ભરણી યોગ પરીઘ કરણ બાલવ દિન મહિમા – સોમપ્રદોષ છે શિવજીની ઉપાસના કરવી શુભ ચોઘડીયું – સવારે 9.51 થી 11.12 રાહુકાલ – 7.30 થી 9.00 ભરણી નક્ષત્ર મંત્ર – ઓમ્ યમાય નમઃ મેષ (અ,લ,ઈ) […]

Uncategorized
  • પંચાગ
તારીખ 9 ડિસેમ્બર, સોમવાર (ભાગ્યાંક – 9 )
તિથિ માગશર સુદ 12, અખંડ દ્વાદશી
રાશિ મેષ (અ, લ, ઈ)
નક્ષત્ર ભરણી
યોગ પરીઘ
કરણ બાલવ

દિન મહિમા –

  • સોમપ્રદોષ છે
  • શિવજીની ઉપાસના કરવી
  • શુભ ચોઘડીયું – સવારે 9.51 થી 11.12
  • રાહુકાલ – 7.30 થી 9.00
  • ભરણી નક્ષત્ર મંત્ર – ઓમ્ યમાય નમઃ

મેષ (અ,લ,ઈ) (એસ ઓપ કપ્સ)

  • ઘર સંબંધી કાર્યો થશે
  • સુખ-સંપત્તિમાં ઉમેરો
  • ધાર્યા કરતા વધુ મળે
  • આનંદમાં દિવસ પસાર થાય

વૃષભ (બ,વ,ઉ) –

  • ટૂંકી મુસાફરી થાય
  • માર્કેટીંગ વ્યવસાય માટે સારું
  • ધાર્યું કાર્ય ન થાય
  • થોડું અધૂરું રહેશે

મિથુન (ક,છ,ઘ) –

  • લાભ થશે
  • પરદેશના કાર્યો થાય
  • સંબંધોથી લાભ મળે
  • શાંતિથી દિવસ પસાર થાય

કર્ક (ડ,હ) –

  • સ્ત્રી પાત્રો સાથે સુમેળ રાખો
  • ખોટું મનદુઃખ ઊભું ન કરવું
  • ધનલાભ થઈ શકે
  • બુદ્ધિ વિશેષ તેજ ચાલે

સિંહ (મ,ટ) –

  • આનંદદાયક મુસાફરી થાય
  • માતાથી લાભ
  • સસરાથી પણ સુખ મળે
  • વેપારમાં સરળતા

કન્યા (પ,ઠ,ણ) –

  • આત્મસ્ફૂરણા વધે
  • બદલો લેવાની ઇચ્છા થાય
  • પણ, શાંતિ રાખવી
  • ધ્યેય નક્કી થશે

તુલા (ર,ત) –

  • વેપારમાં પરિવર્તન
  • નવા આયોજન થાય
  • ભાગીદારથી લાભ
  • ગુસ્સા ઉપર કાબૂ રાખો

વૃશ્ચિક (ન,ય) –

  • જૂના સંબંધો તાજા થાય
  • વેપારમાં લાભ
  • નોકરીમાં લાભ
  • કમિશનની આવક થાય

ધન (ભ,ધ,ફ,ઢ) –

  • નિર્ણય ખોટો પડી શકે
  • સામાન્ય નુકશાન થઈ શકે
  • મુંઝવણ ન રાખતા
  • બીજાની સલાહ લેવી

મકર (ખ,જ) –

  • ભગવાનને શરણે જશો
  • ભક્તિ બળવાન થાય
  • સંતાન સાથે મતભેદ રહે
  • એકંદરે શાંતિ રહેશે

કુંભ (ગ,શ,સ,ષ) –

  • વિકાસની તકો ઉજળી
  • ધન લાભ થઈ શકે
  • વડીલોથી લાભ
  • પ્રવાસ દ્વારા લાભ થાય

મિન (દ,ચ,ઝ,થ) –

  • સંબંધો ગાઢ બને
  • પ્રેમી પંખીડા નજીક આવે
  • ભૌતિક વાસના વધે
  • એકંદરે શાંતિ રહેશે

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.