Not Set/ કેવી જશે આપની 12/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) સંતાનના શુભ સમાચાર મળે જીવનસાથી દ્વારા લાભ વારસાઈથી લાભ ધર્મ-ધ્યાન વધુ થશે શુભ સમાચાર મળશે વૃષભ (બ,વ,ઉ) – તકનો લાભ લેજો હતાશા પ્રાપ્ત થઈ શકે છે કાર્યમાં મહેનત કરવી પડે વાતચિતમાં સાવધાન રહેજો મોડી સાંજે લાભ મળી શકે છે મિથુન (ક,છ,ઘ) – ગમતા જોડી અણગમતું આવશે બધાને વધાવી લેજો પ્રેમથી કાર્ય સિદ્ધ થશે […]

Uncategorized

મેષ (અ,લ,ઈ)

  • સંતાનના શુભ સમાચાર મળે
  • જીવનસાથી દ્વારા લાભ
  • વારસાઈથી લાભ
  • ધર્મ-ધ્યાન વધુ થશે
  • શુભ સમાચાર મળશે

વૃષભ (બ,વ,ઉ) –

  • તકનો લાભ લેજો
  • હતાશા પ્રાપ્ત થઈ શકે છે
  • કાર્યમાં મહેનત કરવી પડે
  • વાતચિતમાં સાવધાન રહેજો
  • મોડી સાંજે લાભ મળી શકે છે

મિથુન (ક,છ,ઘ) –

  • ગમતા જોડી અણગમતું આવશે
  • બધાને વધાવી લેજો
  • પ્રેમથી કાર્ય સિદ્ધ થશે
  • આપની હિંમત વધી જશે
  • અભ્યાસ પ્રતિ લગાવ વધશે

કર્ક (ડ,હ) –

  • છૂપો પ્રેમ થઈ શકે
  • પ્રવાસ વધુ છે
  • બીજા દેશ અથવા શહેરના કામ થાય
  • વિમાનની મુસાફરી થઈ શકે
  • કંઈ અહિત દેખાતું નથી

સિંહ (મ,ટ) –

  • ધાર્યું કરવાની ઇચ્છા થાય
  • નાણાંકીય આયોજન થશે
  • ધન કેવી રીતે વધે તે વિચારશો
  • કાર્યભાર વધુ રહેશે
  • જીવનસાથીની ચિંતા થશે

કન્યા (પ,ઠ,ણ) –

  • ચીજવસ્તુ ખોવાય નહીં તે જોવું
  • ક્યાંક છેતરાઈ પણ જવાય
  • પ્રેમના યોગ થયા છે
  • થોડો કંકાસ થઈ શકે
  • જૂના પ્રશ્નો માથું ઊંચકે

તુલા (ર,ત) –

  • ધનસંબંધી રાહત થાય
  • યાત્રા-પ્રવાસ થાય
  • યશ-માન વધે
  • પ્રેમી યુગલો માટે સરળતા
  • નવી તક મળી શકે છે

વૃશ્ચિક (ન,ય) –

  • ધન પ્રાપ્તિનો અવસર મળે
  • લોકો તમને અનુકૂળ થાય
  • સહકાર મળશે
  • કાર્યો સિદ્ધ થશે
  • શુભ દિવસ છે

ધન (ભ,ધ,ફ,ઢ) –

  • ખૂબ ઉતાવળથી કામ બગડશે
  • પરિશ્રમ કરવો પડશે
  • સહકાર ન મળે
  • મોડી સાંજે આશાનું કિરણ મળશે
  • મન હળવાશ અનુભવશે

મકર (ખ,જ) –

  • આરોગ્ય જાળવજો
  • શરીરમાં દુઃખાવો થાય
  • ગુસ્સા ઉપર કાબૂ રાખજો
  • પરિસ્થિતિ બદલાઈ રહી છે
  • પ્રેમસંબંધો મુશ્કેલીમાં મુકી શકે

કુંભ (ગ,શ,સ,ષ) –

  • મિત્રોથી લાભ
  • મોટાભાઈથી પણ લાભ મળે
  • અચાનક આનંદ વર્તાય
  • ધાર્યું કામ પાર પડશે
  • મુસાફરીની તકો છે

મિન (દ,ચ,ઝ,થ) –

  • અચાનક કોઈ આયોજન થાય
  • નાની મુસાફરી પણ થાય
  • વાત અટકી જશે
  • તમારે ધીરજ રાખવી પડે
  • રાત્રે સફળતાના એંધાણ મળે

ઈતિ શુભમ્.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.