Not Set/ કેવી રહેશે આપની 20/05/2020, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ,લ,ઇ) : આ રાશિના જાતકોનો આજનો દિવસસે કોઇ આકસ્મિક ખર્ચ આવી પડે, સામાજીક બાબતો પણ કષ્ટપ્રદ, મહિલાવર્ગને શાંતિ જાળવવી. વૃષભ (બ,વ,ઉ) : આર્થિક બાબતો ખર્ચાળ છતાં સામાજીક બાબતો સાનુકુળ, મહિલાવર્ગને શાંતિ જાળવવી. મિથુન (ક,છ,ઘ) : કોઇ સામાજીક અંતરાય પાર કરવો પડે, આર્થિક બાબતો પ્રતિકુળ, મહિલાવર્ગને મૌન સેવવું. કર્ક (ડ,હ) : કોઇ સામાજીક બાબતોમાં કાળજી રાખવી, આર્થિક બાબતો પણ સાનુકુળ રહેશે, મહિલાવર્ગને […]

Uncategorized

મેષ (અ,,ઇ) : આ રાશિના જાતકોનો આજનો દિવસસે કોઇ આકસ્મિક ખર્ચ આવી પડેસામાજીક બાબતો પણ કષ્ટપ્રદમહિલાવર્ગને શાંતિ જાળવવી.

વૃષભ (બ,,ઉ) : આર્થિક બાબતો ખર્ચાળ છતાં સામાજીક બાબતો સાનુકુળમહિલાવર્ગને શાંતિ જાળવવી.

મિથુન (ક,,ઘ) : કોઇ સામાજીક અંતરાય પાર કરવો પડેઆર્થિક બાબતો પ્રતિકુળમહિલાવર્ગને મૌન સેવવું.

કર્ક (ડ,હ) : કોઇ સામાજીક બાબતોમાં કાળજી રાખવીઆર્થિક બાબતો પણ સાનુકુળ રહેશેમહિલાવર્ગને સંભાળવું.

સિંહ (મ,ટ) : સામાજીક બાબતો દોડધામમયઆર્થિક બાબતો ખર્ચાળ રહેમહિલાવર્ગને સંભાળવું.

કન્યા (પ,,ણ) : કોઇ આર્થિક કાર્ય પાર પડેસામાજીક બાબતો અકળાવી જાયમહિલાવર્ગને શાંતિ જાળવવી.

તુલા (ર,ત) : કોઇ સામાજીક બાબતોમાં કાળજી રાખવીઆર્થિક બાબતો પણ સાનુકુળ રહેશેમહિલાવર્ગને સંભાળવું.

વૃશ્વિક (ન,ય) : ભૂતકાલીન રોકાણનું આકર્ષક વ્યાજ મળી શકેસામાજીક બાબતો પણ સાનુકુળમહિલાવર્ગને સાનુકુળતા.

ધન (ભ,,ફ) : આર્થિક બાબતોમાં કાળજી લેવીસામાજીક બાબતો દોડધામમય રહેમહિલાવર્ગને કાળજી રાખવી.

મકર (ખ,જ) : આર્થિક બાબતો સરળ રહેસામાજીક બાબતોમાં સંભાળવુંમહિલાવર્ગને શાંત દિવસ.

કુંભ (ગ,,સ) : સામાજીક દોડધામ અકળાવશેઆર્થિક બાબતો પણ ખર્ચાળ રહે,મહિલાવર્ગને શાંતિ જાળવવી.

મીન (દ,,,થ) : કોઇ સામાજીક કાર્ય આટોપી શકશોઆર્થિક બાબતો સાનુકુળમહિલાવર્ગને સાનુકુળતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.