Not Set/ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલને રવિ પુજારાએ આપી ધમકી

ગાંધીનગરઃ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલને અંડરવર્લ્ડ ડોન રવિ પુજારી તરફથી ફોન પર ધમકી મળી હોવાનો દાવો કૉંગ્રેસના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાધેલા દ્વારા કરવામાં આવ્યો છે. આ પહેલા ગોધરાના ધારાસભ્ય અને કૉંગ્રેસના પ્રદેશ પ્રભારી ગુરુદાસ કામથને પણ ધમકી મળી હતી. આ સમગ્ર મામલે શંકરસિંહ વાઘેલા દ્વારા ભારત સરકાર પાસે તપાસની માંગ કરવામાં આવી છે.

Uncategorized