Not Set/ કેવી જશે આપની 13/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) – શુભ સમાચાર મળશે પરિવારમાં શુભ થશે ધનપ્રાપ્તિ થશે વડીલો તરફથી રાહત ઘર સંબંધી કાર્યો થશે વૃષભ (બ,વ,ઉ) – પરિવારનું સુખ મળશે મહત્ત્વનો નિર્ણય લેશો આરોગ્ય સાચવજો શરીરે નબળાઈ જણાય શાંતિથી દિવસ પસાર કરવો મિથુન (ક,છ,ઘ) – લાભ મળશે પ્રાપ્તિનો અનુભવ થશે સંતાન તરફી પ્રશ્ન થશે તમારો સાથ છોડી બીજા જશે બહુ હરખાવાની […]

Uncategorized

મેષ (અ,લ,ઈ) –

  • શુભ સમાચાર મળશે
  • પરિવારમાં શુભ થશે
  • ધનપ્રાપ્તિ થશે
  • વડીલો તરફથી રાહત
  • ઘર સંબંધી કાર્યો થશે

વૃષભ (બ,વ,ઉ) –

  • પરિવારનું સુખ મળશે
  • મહત્ત્વનો નિર્ણય લેશો
  • આરોગ્ય સાચવજો
  • શરીરે નબળાઈ જણાય
  • શાંતિથી દિવસ પસાર કરવો

મિથુન (ક,છ,ઘ) –

  • લાભ મળશે
  • પ્રાપ્તિનો અનુભવ થશે
  • સંતાન તરફી પ્રશ્ન થશે
  • તમારો સાથ છોડી બીજા જશે
  • બહુ હરખાવાની જરૂર નથી

કર્ક (ડ,હ) –

  • લાભ મળશે
  • અધિકારી તરફથી લાભ
  • પ્રમોશન મળી શકે
  • નવી તક મળશે
  • તમે લાગણીશીલ બનશો

સિંહ (મ,ટ) –

  • એક્સપોર્ટના ઓર્ડર મળે
  • વેપાર ક્ષેત્રે સફળતા
  • ધનપ્રાપ્તિના યોગ છે
  • થોડી આળસ વર્તાય
  • પ્રેમ સંબંધો ખીલી જશે

કન્યા (પ,ઠ,ણ) –

  • સંતાન સંબંધી ચિંતા થાય
  • શેરસટ્ટામાં સંભાળવું
  • લેખન-વાંચન થાય
  • ઊચ્ચ અધિકારીથી લાભ
  • વ્યસ્તતા વધુ રહે

તુલા (ર,ત) –

  • ધન પ્રાપ્તિ થશે
  • પિતા સાથે મનદુઃખ થાય
  • વેપારમાં સાવધાન રહેવું
  • પારિવારીક સરળતા રહે
  • ભાગ્યમાં ઉન્નતા દર્શાવે છે

વૃશ્ચિક (ન,ય) –

  • થોડી ધીરજ રાખો
  • કાર્ય તાત્કાલીક નહીં થાય
  • પ્રયત્ન કરતા રહેજો
  • નજીકના ભવિષ્યમાં કાર્ય થશે
  • નવી ક્ષિતિજો વિસ્તારજો

ધન (ભ,ધ,ફ,ઢ) –

  • જીવનસાથી દ્વારા લાભ
  • વેપારમાં સફળતા
  • આરોગ્ય સાચવજો
  • શરદીજન્ય રોગ થાય
  • પરીવારમાં આનંદ વર્તાશે

મકર (ખ,જ) –

  • સંતાન સંબંધી કાર્યો થાય
  • વૈભવમાં ઉમેરો થાય
  • સમૃદ્ધિ વધે
  • શુભપ્રસંગનું આયોજન થાય
  • આનંદમય દિવસ વીતશે

કુંભ (ગ,શ,સ,ષ) –

  • આરોગ્ય જાળવજો
  • કાર્યનો અંત થઈ શકે છે
  • સંયમ રાખજો
  • જક્કી વલણ છોડજો
  • ઈષ્ટદેવની ઉપાસના કરજો

મિન (દ,ચ,ઝ,થ) –

  • પ્રેમસંબંધો ગુંચવાશે
  • થોડો મતભેદ થશે
  • પૈસા બાબતે તકરાર થાય
  • નકારાત્મકતા વધે
  • શાંતિથી દિવસ પસાર કરવો

ઈતિ શુભમ્.